SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) “ 'પંકજ જતા બાપ વ્યાધ્યાય (ચંદન મહત્તર કૃત પ્રકરણનું વ્યાખ્યાન કરીએ છીએ) તેમ લખેલું છે. તેથી તેના ચંદન મહ-તર આચાર્ય સમજવા. પ્રન ૪–શ્રાવકને ચતુ શરણ વિગેરે કેટલાં પન્ના ભશુવાને અધિકાર છે ? ઉતર ૪––પરંપરાથી ભકત પરિજ્ઞા ૧, ચતુર શરણ ૨, આતુર પ્રત્યાખ્યાન ૩, સંસ્તારક ૪, એ ચાર પયના ભણવાને શ્રાવકને અધિકાર જણાય છે. પ્રશ્રન પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે ખરું કે નહીં? ઉત્તર પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે તેમ જાણવામાં નથી. પ્રન --તેવી જ રીતે રેહણી તપને આરાધના કરવાવાળાની મિથ્યામતી ખરી કે નહી ? ઉત્તર –તેની પણ મિથ્થામતી જણાઈ નથી. પ્રથન --પંચમીને તપ કરનારને પર્યુષણ (સંવસ્રરી) ની ચતુથીને ઉપવાસ પંચમીમાં ગણુય કે નહીં ? ઉત્તર ઉ––સંવત્સરીને ઉપવાસ છઠ કરવાને જે અસમર્થ હોય તેને પંચમીના તપમાં ગણી શકાય, અન્યથા નહીં. ૧ આ રથળે પણ આપ પ્રત્યય લાવી રંજન મારા ૫ એ પ્રમાણે લખતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy