SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) પ્રશ્ન ૮--કાકુસ્થ એ રામનું અને તેના વંશમાં થયેલા પુરૂનું નામ છે. તેની કેવી રીતે વ્યુત્પતિ કરવી? ઉત્તર ૮-કુ એ અવ્યયને “ગયો ર ર હિટ ૭–૨–૨? એ સુત્રથી સ્વરની પુર્વમાં એક પ્રત્યય કરીને કુત્સિત વિપક્ષે રહે જેને વિસે એ પ્રમાણે વ્યુત્પતિને અનુસારે અધિકરણમાં “શાચ વાર સિ. હૈ. પ––૮૨ એ સુત્રથી ક પ્રત્યય કરી કકુરથ તેના અપત્ય જે હોય તે કાકુસ્થ કહેવાય આ વ્યુત્પતિને અનુસાર રામનું તથા તેના વંશના પુરૂષનું નામ કાકુસ્થ કહેવાયુ. પ્રન ૯–-અર્થ મંડળીને શું અર્થ છે? ઉત્તર –સવારમાં વ્યાખ્યાન અને રાત્રીએ પોરિસી એ પ્રમાણે અર્થમંડળી પદનો અર્થ છે. પ્રશ્ન ૧૦--“ગારિયાઝસ ના રિજાત આ રથળે યેગશબ્દ વડે કરીને શું કહેવાય છે? ઉતર ૧૦--જે વસ્તુની સાથે સંબંધ થશે તે ગ્રહણ કરીશું આ પ્રમાણે ઘનયુકિતમાં કહ્યું છે. એટલે કે વેગ કહેતાં સંબંધ સમજ. પ્રથમ ૧૧--અષ્ટાપદ પર્વત ઉપર પોતાની લમ્બીવડે જઈ જીન પ્રતિમાને વાંદે તે પ્રાણી તભવસિદ્ધિગામી જાણ. * હેલ્પરિવતિસુ એ સુત્રથી ત્રિક પ્રત્યય પર રહેતાં આકાર લુક કરી કકુરથ સાધિ લેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy