________________
( ૬ ) વિલેપન તથા ગાળ દેવારૂપ જે કહેવું તે વચનજ સત્પુરૂષને ઉચારવા યાગ્ય નથી તેા પછી ઉતરવડે કરીને શુ
પ્રશ્ન ૧૧-તેએમાંથી કેાઈ સંઘની ભકિત કરે અથવા અભિકત કરે તે તે ખનેમાં ભુતે ગ્રસેલા અને મદ્યપાન કરેલા માણસના કાર્યની જેમ સરખાપણું કે તેને ભકિત અને અભકિતનું શુભાશુભ ફળ મળે ?
ઉત્તર ૧૧–સંઘની ભિકત કરવાવાળા અને નહીં કરવાવાળાને મદ્યપ અને ભુતથી પ્રસેલાની ઉપમા દેવી તેજ અ ચેાગ્ય છે. કહેવાનુ કે શુભાશુભ ફળ અવશ્ય મળે છે.
પ્રશ્ન ૧૨ – ક્ષપનકાદિએ કરેલા નમસ્કાર પાડ કેદમાંથી છેડાવવુ અને બ્રહ્મચર્ય પાળવુ વિગેરે માર્ગાનુયાયી સમજવું ? કે શિકારી અને મછીમારના પ્રણામની માફ્ક પાપના હેતુ ?
ઉત્તર ૧૨ – નમસ્કાર પાઠ-કેદમાંથી છેડાવવું અને બ્રહ્મચર્યનું પાલન વિગેરે ધર્મકાર્યને શિકારી વિગેરેના અધ્યવસાયની ઉપમ આપવી તે પંડીતેને અનુચીત છે કહેવાને ભાવાર્થ એ છે કે તે સઘળું માર્ગાનુયાયી સમજવુ
પ્રશ્નન ૧૩–ધરપક્ષીએ કરેલા તેંત્રાદિ જે છે તે ચાં ડાલ તુરકડા આદિ હલકી જાતીએ મનાવેલી રસાઈની માફક આસ્વાદનીય નથી ? કે તેમાં કાંઇ ફેર છે ? અર્થાત જૈનેતર ૫ ક્ષવાળાઓએ કરેલા ત્રાહિ આપણે ખેલવા કલપે કે નહી ?
ઉત્તર ૧૩-પરપક્ષીએ કરેલા સ્તત્રદિને ચાંડાલ અને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat