________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
આ પછી ગઢવીશ્રી મેરુભાએ એમના ખુલંદ સ્વરે રાષ્ટ્રગીતના દુહા ગાઈ શ્રોતાજનાને શૌર્યરસથી હલમલાવી મૂકાં હતાં
બાદ શ્રી. ભોગીલાલ કવિએ પોતાનું એક કાવ્ય ગાઇ સૌના ઉપકાર માન્યા હતા.
P
પછી સર્વે ‘ વન્વેમાતરમ્ ' રાષ્ટ્રગીત ગવાતાં ઊભાં થયાં હતાં.
"
બાદ મહાત્મા ગાંધીજીની જય'ના નાદ વચ્ચે સત્ર વિર્સજન
થયું હતું.
X
*
આ પછી પ્રમુખશ્રીના માનમાં શ્રી હેમચંદભાઇએ એક ગાર્ડનપાર્ટી આપી હતી. તેમાં આખા ચે મંડપ ઊભરાય એટલી સંખ્યા હતી.
X
X
X
પ્રમુખશ્રીના મનમાં બીજી એક ગાર્ડનપાર્ટી શ્રી. ખાલાભાઈ ક્લબમાં શ્રી. જયંતિલાલ પૂનાવાળાએ આપી હતી.
X
×
X
પછી પ્રમુખશ્રી પાટણ દેાડી, સિદ્ધપુર થઈ, મુંબઈ જવા રવાના
યા હતા.
X
Jain Education International
×
X
શ્રી. હૈમ સારસ્વત સત્રના ભરચક કાર્યક્રમ આમ ત્રણ દિવસ પછી પૂરા થયા હતા.
X
For Private & Personal Use Only
www.jainelibrary.org