________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
સંભવતા નથી. સાધુ જીવનની મર્યાદામાં હરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર કે યશવિજયજી ઉષાધ્યાય કલ્પી શકાય છે; હેમચંદ્ર કલ્પી શકાતા નથી. વસ્તુસ્થિતિ એમ છે કે જો અમુક વ્યક્તિની અંદર ક્રાઈ વિશિષ્ટ શક્તિનું બીજ રહેલું હેય તે તેને બાહ્ય જીવનના ક્રાઈ પશુ નિયમ ઉપનિયમેા કે આસપાસની પરિસ્થિતિના અન્તરાયા દિ રાષી શક્તા નથી. તે જાતિ જ્ઞાતિ કે સંપ્રદાયની દિવાલેા તાડીને બહાર પ્રગટ થયા વિના રહી શકતું જ નથી. આ માનવસત્યની દૃષ્ટિએ નિહાળતાં હેમચંદ્રાચાર્યના જીવનપ્રભુત્વને ક્રાયડે સહેજે ઊકેલી
શકાય છે.
હેમચંદ્રાચાર્ય' ગુજરાતના એ સુપ્રસિદ્ધ રાજવીઓના સીધા સબધમાં આવ્યા, એક મહારાજ જ્યસિંહ અને ઔજા રાજાધિરાજ કુમારપાળ. કુમારપાળને રાજ્ય મળવામાં હેમચંદ્રાચાર્યના ખૂબ હાથ હતા અને ત્યાર બાદ તેમણે જૈનધમ અંગીકાર કર્યાં હતા. તેથી તેમની ઉપરનુ` હેમચંદ્રાચાર્યનું પ્રભુત્વ સુગ્રાહ્ય છે. સહેલાઈથી સમજી શકાય તેવું છે. મારી દૃષ્ટિએ હેમચંદ્રચાર્યાંનું સિદ્ધરાજ જયસિંહ જેવા અસાધારણ રાજવી ઉપરનું પ્રભુત્વ વિશેષ આશ્રયજનક છે. કારણ કે હેમચંદ્રાચાર્યાં ચુસ્ત જૈન હતા, જ્યારે સિદ્ધરાજ જયસિંહ એટલા જ ચુસ્ત શૈવધર્મી હતા. આમ છતાં પણુ સિદ્ધરાજથી હેમચંદ્રાચા આઢલા બધા સન્માનિત હેાય એ હેમચંદ્રાચાર્ય'ની અસાધરણ પ્રતિભાને સંગીન પુરાવેા છે.
હેમચંદ્રાચા ના વમાન કાળના મહાપુરુષોને અનુલક્ષીને વિચાર કરતાં આજના બે મહાપુરુષા સાથે તેમની તુલના કરવા મન થાય છે. એક લેાકમાન્ય તિલક અને ખીજા મહાત્મા ગાંધી.
હેમચંદ્રાચાય નું જીવન એટલે એક સાથે વહેતા એ પ્રવાહા. એક બાજુએ તેમનું અગાધ પાંડિત્ય અને બીજી બાજુએ તત્કાલીન રાજકારણમાં તેમણે ભજવેલા અસાધારણ કાર્યČભાગ. આવા બે પ્રવાહેાનું મિશ્રણુ આજના કાઈ પણુ મહાપુરુષામાં દેખાતું હાય તા તે લેકમાન્ય તિલકમાં છે. તિલકે કરેલાં પ્રાચીન ઈતિહાસને લગતાં સ`શાષના તેમ જ ભગવદ્ગીતા ઉપરનું તેમનું ભાષ્ય તેમની બુદ્ધિશકિત અને પારદર્શી પાંડિત્યના અદ્ભુત નમુનાઓ છે; આવી રીતે અધ્યયન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org