________________
શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસ ગ્રહ
જરૂર છે. ‘પ્રમાણમીમાંસા'તા ઉપલબ્ધ ભાગ જોતાં એ દનનું વિશિષ્ટ અને સ્પષ્ટ જ્ઞાન હેમચંદ્રાથાને હતું એમ જણાઈ આવે છે. આ પુસ્તક લાકહિતની દૃષ્ટિએ રચાયલું છે એ ખાસ ધ્યાનમાં લેવા છે. વસ્તુતઃ હેમચંદ્રાચાર્યની સમૃતિએ જનતાના હિત માટે લખાયલી હતી એના પુરાવા સર્વ ગ્રંથામાં પ્રાપ્ત થાય છે. એની જૈને માટે સંકુચિત નજર નહોતી, કારણુ કે એ લેાકની અંદર જૈનેના સમાવેશ થાય છે એમ સમજી થતા હતા. અનાદિ વિદ્યાઓ સક્ષેપ અથવા વિસ્તાર દ્વારા નવીન થાય એટલે કાઈ ગ્ર ંથ નવે। બનતા નથી, પણ લેખકની આવડત પ્રમાણે નવું સ્વરૂપ અપાય છે એટલે મૈલિકતા કરતાં વ્યવસ્થાને જ એમાં સવાલ રહે છે એમ ગ્રંથકાર પેાતે આ ગ્રંથની શરૂઆતમાં જ જણાવી દે છે.
‘નાટયદર્પણુ’કાર લખે છે કેઃ—
<
શરૂ—પ્રમાળ-સાદ્દિત્ય-ઇન્ડો-માવિધાયિનામ્ ।
श्री हेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥
અત્યાર સુધીમાં શબ્દ, પ્રમાણ, સાહિત્ય, છંદ અને ક્રષકારક
તરીકે નામના મેળવનાર હેમચંદ્રસૂરિના પ્રસાદને અત્ર નમસ્કાર કરવામાં
આવ્યા છે.'
Jain Education International
6
(૧૨) - ત્રિષ્ટિશલાકાપુરુષારગ ’
૧૮૭
હવે આપણે પરમાત કુમારપાળ મહારાજાના સમયમાં આવીએ છીએ. કુમારપાળ મહારાજાને ઉપદેશ આપવા અને તેની પ્રેરણાથી ચ્યા મેાટુ' મહાભારત હેમચંદ્રાચાયે' લખ્યું તેના દેશ પર્યો છે. કુલ ૩૬૦૦૦ àાક અનુષ્ટુપ છંદમાં છે અને આખા કાવ્ય ગ્રંથ છે. એમાં ચાવીશ તીર્થંકર, બાર ચક્રવતી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવનાં મળી ત્રેસઠ પુરુષોનાં ચરિત્રા છે. એના આદશ ‘મહાભારત’ તથા “રામાયણના છે. ગ્રંથકર્તા પોતે મહાન કાષકાર હેાવાથી એણે ભાષા પરનું સ્વામિત્વ ખૂબ સારી રીતે આ ગ્રંથમાં બતાવ્યું છે. એમની લેખનપદ્ધતિ સરળ, સ્પષ્ટ અને હૃદયંગમ હેાઈ વાંચતાં ખૂબ મજા આવે એવે આ ગ્રંથ છે. કાવ્યની દૃષ્ટિથી જે મૌલિક દાખલાઓ ‘છંદનુશાસન' અને ‘કાવ્યનુશાસન'માં મૂકયા છે તે જોતાં અને આ ગ્રંથનું કાવ્યત્વ જોતાં લેખક મહાત્માની અજબ શકિત માટે માન થયા
For Private & Personal Use Only
www.jainelibrary.org