________________
૩૬૬
ગુજરાતી સાહિત્ય પરિષદ
સાક્ષાત દેખાય છે, તેમ જેને ત્રણ લેક (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) તથા અલક (જ્યાં જીવની ગતિ નથી, તે આકાશ-પ્રદેરા) સાક્ષાત દશ્યમાન થાય છે; અને રાગ, દ્વેષ, ભય, આમય (રોગ), અંત (કાળ) જરા (વૃદ્ધાવસ્થા) લવ (ચપળતા) અને લેભ, આદિ જેના પદનું ઉલ્લંધન કરવાને શક્તિવાન થતાં નથી એવા મહાદેવને હું વંદન કરું છું.”
स्रग्धरा---यो विश्वं वेद वेद्यं, जननजलनिधेर्भगिनः पारदृश्वा
पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलंक यदीयं । तं वंदे साधुवन्धं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं,
बुद्धं या वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥
“જે જાણવા યોગ્ય આખા જગતને જાણે છે, જેણે વિશ્વની ઉત્પત્તિરૂપી સમુદ્રની રચનાને પાર જે છે, જેનું વચન પૂર્વાપર અવિરુદ્ધ હવા સાથે અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુ પુને વંદન કરવા યોગ્ય છે અને જેના દેષરૂપી શત્રુઓ નાશ પામ્યા છે, એવા સકળ ગુણનિધિ બુદ્ધ હે, વર્ધમાન (મહાવીર) હે, અથવા બ્રહ્મા , કે કેશવ (વિષ્ણુ) હે, અથવા શંકર (મહાદેવ) હે, તેને વંદન કરું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org