Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan

View full book text
Previous | Next

Page 359
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હેમચન્દ્રાચાયે દેશી’ની વ્યાખ્યાને વ્યવસ્થિત રૂપ આપવા યત્ન કર્યા અને એમની કલ્પના પ્રમાણે તત્સમ અને તદ્ભવ શબ્દો દેશી શબ્દસંગ્રહમાંથી બાદ રહેવા જ જોઈએ. પણ બાદ રહેવા મેગ્ય કેટલાક શબ્દોને પણ વિચાર એમને ટ્રેન॰માં કરવા પડયા એનુ કારણ એમનું અજ્ઞાન નહિ પણ એમ હોય કે એમના પૂર્વાચાર્યાં અથવા સમસામયિક દેશીકારાના તે તે શબ્દોને દેશી ગણવા વિશેને ખૂબ આગ્રહ હશે અને હેમચન્દ્રાચાય' એ આગ્રહને પૂરેપૂરે સામને નહિ કરી શકયા હોય. વિાધીના મત પ્રત્યે એમની સહિષ્ણુતા સુવિખ્યાત છે. વળી એમણે રચેલા વ્યાકરણગ્રંન્થા ભાષાજ્ઞાનના પ્રચારને પ્રધાનત: લક્ષ્યમાં રાખે છે એટલે એ ગ્રન્થામાં અમુક શબ્દની નીરસતામાં તાણી જાય એવી અતિ વિસ્તૃત શુષ્ક ચર્ચા બાદ કરી દીધી હશે. તત્કાલીન દેશીકારામાં દેશી વિષેની કલ્પનામાં જે અંધાધૂંધી પ્રવત...તી હોય તેમાંથી એમણે નવીન માગ' દર્શાવ્યેા. અને એ મહાપ્રયત્નમાં સહેજસાજ માંડવાળ અમને કરવી પણ પડી હશે. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવતતી અંધાધૂંધીથી દુઃખિત થઈ ને એક સ્થળે એ કહે છે: અધુનાતનવેશ ારાળાં તદ્દાચાતૃળાં ચયિન્તઃ સમાાઃ પરિભ્યન્તે, પણ એ તે સૌ કોઈ સ્વીકારે છે કે એમણે ભાષા વિજ્ઞાનમાં ફેબ્નની રચના વડે એક નવા જ યુગના એકલે હાથે આર્ભ કર્યા અને એમને એ ગ્રન્થ તુલનાત્મક ભાષાશાસ્ત્રના અન્વેષકોને અણુમેલી મદદ આપે છે. ગૂજરાતી ભાષાના અભ્યાસકોને ટ્રેનનુ અધ્યયન અનિવાય છે જ. ૩ર૮ ૧૬, Desinamamala ( Ca'. University ), ઇન્દ્ર. પા. ૩૫ ૧૭, Karyanusasana II, પા. ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366