________________
૩૨૦
ગુજરાતી સાહિત્ય પરિષદ
સિદ્ધદેમ (સિન્દે॰)માં “નાગર અપભ્રંશ ( ? ગાજર અપભ્રં ́શ ? )'નુ વર્ણન ન કર્યું હોત અને ફેબ્નાની રચના ન કરી હોત તે તેટલે અંશે ગૂજરાતી ભાષાના ઐતિહાસિક વિકાસક્રમ વિશે આપણે અંધકારમાં જ હોત.
ફેનાનુ` તુલનાત્મ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અધ્યયન કરી એનું સર્વાંગી અવલેાકન લખવાની સામગ્રી હું કેટલાક સમયથી એકત્ર કરી રહ્યા છું. એતે માત્ર એક અંશ—àા માં સ્થાન પામેલા દેશ્ય શબ્દો વિશે ચર્ચા—અહીં આ લઘુલેખદ્રારા રજૂ કરુ છું. મારે માટે એ આનંદને વિષય છે કે એ રજૂ કરવાને પ્રસંગ મને “શ્રી હૈમસારસ્વતસત્ર ''તે અંગે મળે છે, અને તૈય આ પાટણમાં, જેને વિષે હેમચન્દ્રાચાય ાતે જ લખી ગયા છે: અન્ય ચાનવિહોઽપે વામી વિદ્યામટે વન્ । (આ નગરના વિદ્યામઢમાં ભણીને જજિફાવાળા પણ ઉત્તમ વક્તા થાય છે ); અને, અત્રાક્ષરોપ પ્રાજ્ઞા ન વયક્તિ નિયમ્ । ( અહીં પડિતા એક અક્ષર પણ પ્રત્યેાજન વિના ખેલતા નથી).
*
*
66
-
કયા શબ્દને “ દેશી '' ગણવા ? ટ્રેનમાં નિબદ્ધ કરેલા શબ્દોને દેશી’” માનવાની પાછળ કચેા સિદ્ધાન્ત રહેલા છે ?એ સંબંધી પોતાના મત હેમચન્દ્રાચાય ઉક્ત ગ્રન્થના પ્રારંભમાં જ સ્પષ્ટ કરે છે:
जे लक्खणे ण सिद्धा ण पसिद्धा सक्कयाहिहाणेमु । णय गणलक्खणा सत्तिसंभवा ते इह णिवद्धा ।। देस विसेसपसिद्धि भण्णमाणा अणन्तया हुन्ति । तम्हा अणाइपाइअपयट्टभासाविसेसओ देसी ॥ १, ३-४
((
૨. શ્રી કેશવરામ શાસ્ત્રી આ અપભ્રંશને ગાજર અપભ્રંશ” હે છે, જો કે આજ સુધી વિદ્વાને એને “ નાગર અપભ્રંશ ગણતા આવ્યા છે. આ બંને મતનું પરીક્ષણ તે! એક સ્વતંત્ર અભ્યાસલેખમાં જ થઈ શકે એટલે અહીં માત્ર એને નાનિર્દેશ જ કર્યાં છે.
Ο
૩. આ લેખ તૈયાર કરવામાં મને Hemachandra's
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org