Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan
View full book text
________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ
૨૫૯
आयुष्मांश्च कुमारपाल चिरमित्याशंसितोऽत्रार्हतैइचैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ।।"
(“શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થ” ભા. ૪, પૃ. ૧૭ પરને “શ્રી હેમચન્દ્રસૂરીશ્વરનું દ્વયાશ્રયકાવ્ય” એ લેખ)
૩ રા. સાહિત્યવત્સલ સ્વીકારે છે કે – “સેથી પ્રથમ તેની જૈન દીક્ષાને ઉલેખ યશપાલના “મોહરાજપરાજય માં આવે છે,
જ્યાં તેણે સં. ૧૨૧૬માં જૈન ધર્મની રીતસરની દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. આ નાટક સં. ૧૨૩૨માં એટલે કુમારપાળના મૃત્યુ પછી ત્રણ વર્ષે રચાયેલું છે.
(તા. ર૯--૩૭ના ગુજરાતીમાં પ્રકાશિત “સાહિત્યમંદિરના સોપાને’ એ લેખ)
સેમિનાથપાટણ, અણહિલપાટણ અને થરાદ (પાલણપુર એજન્સી) એમ ત્રણ સ્થળે જુદા જુદા ત્રણ કુમારવિહાર સમજાય છે.”
જિનપ્રભસૂરિ (શ્રી જિનમંડનગ)ના જણાવ્યા મુજબ કુમારપાળે સં. ૧૨૧૬ના માગસર સુદ ૬ના દિવસે દીક્ષા લીધેલી.” (તા. ૧૨-૯-૩૭ના ગુજરાતી સાહિત્યમન્દિરના સોપાને એ લેખ)
૧. સર્વત્ર પ્રસરેલી પોતાની શક્તિથી ચાર વર્ષ સુધી મારિનું નિવારણ કરીને તથા કીર્તિસ્તંભ જેવા ૧૪૦૦ વિહારે બંધાવીને જૈન કુમારપાળ રાજાએ પિતાના પાપનો ક્ષય કર્યો ” (પ્રબંધચિંતામણિ પૃ. ૧૯)કુમારપાળે જૈન ધર્મનો પૂર્ણતયા (શ્રાવકના ૧૨ વ્રત ગ્રહપૂર્વક) સ્વીકાર સં, ૧૨૧૬માં કર્યો એમ જિનમંડનના પ્રબંધમાં છે.
(શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રા. જે. લે સં.' ભા. ૨, અવલોકન, પૃ. ૨૪૭).
૨. રા. સાહિત્યવત્સલના તા. ર૯-૪-૧૭ના લેખમાં સ્વતંત્ર કોઈ કુમારવિહારની રચના સંભવતી નથી.” “ ખરું જોતાં શ્રી સોમેશ્વર પ્રાસાદની કુમારપાળ તરફથી થએલી ઐતિહાસિક રચનાની પ્રતિસ્પર્ધામાં કુમારપાળે કુમારવિહાર રો હોવાની માન્યતા અનુસાઈ લાગે.” આ પ્રમાણે જાહેર કર્યું હતું, પરંતુ પાછળ તેમણે તે પિતાની ભૂલ સુધારી લીધી છે અને ઉપર પ્રમાણે ત્રણ કુમારવિહાર એટલે કુમારપાળે ત્રણ મંદિર બનાવ્યાં હતાં એમ સપ્રમાણ સાબિત કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366