________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥
(અભિધાનચિંતામણિ,” ક. ૩, લૅ. ૧૬-૧૭). આટલી સ્પષ્ટ વિચારણું પછી અને આટલાં આટલા પ્રમાણે જોયા પછી આટલા બધા કુમારવિહારના નિર્માતા મહારાજા કુમારપાળ જૈન હતા તે વાત સમજવાને બીજા પ્રમાણેની આવશ્યકતા રહેતી નથી.
ગુજરેશ્વર કુમારપાળ પરમહંત હતો અને શ્રમણોપાસક હતા, સાથે સાથે તે વિશ્વવત્સલ હતું એટલે જ કપ્રિય બન્યો હતે.
એ કપ્રિયતા દરેકને પ્રાપ્ત થાઓ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org