________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૨૯૫
- જેમના ગ્રન્થમાં અગાધ વિદ્વત્તા હતી, ઉપદેશમાં ઓજસભયું” માધુર્ય હતું. રાજસંબંધમાં સહદય ગાંભીય હતું, રાજકારણમાં આચિત્યભરી દીર્ધદષ્ટિ હતી. શાસનસેવામાં સુંદર વ્યવસ્થા હતી, સાહિત્યસેવામાં અપ્રતિમ પ્રતિભા હતી, પગમાં અનુભવનું નવનીત હતું. અલંકારમાં અવનવે ચમત્કાર હતે, વાણીમાં અમૃતભરી મીઠાશ હતી, વર્તનમાં વિશુદ્ધિમય ઉદાત્તતા હતી, કવનમાં અખલિત રસધારા હતી અને જીવનમાં વિજયવતી કલિકાલસર્વજ્ઞતા હતી એવા એ મહાન ગુજરાતી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને હજારો વન્દન હે! વન્દન હે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org