Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan
View full book text
________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૨૬૩
तम्मिन्नंशमध्यास्य कलावेशांगसंभवे । संहृत्य धर्मविद्विघ्नान् राज्ञि याते निजं पदम् ।।
મતલબ કે કુમારપાળ પરમહંત હતા એટલે તેને અજયપાળે ઉખેડી પિતાને પરમ માહેશ્વર ઇત્યાદિ તરીકે જાહેર કર્યો.
વલ્લભ સંપ્રદાયના “વૈષ્ણવપ્રદીપ” ગ્રંથની કુમારપાળની બીના પણ તેને જેનત્વને અનુલક્ષીને જાઈ છે.
કુમારપાળ પરમહંત જેન હતો એમ માનવાને આ શું ઓછા
પુરાવા છે ?
કુમારવિહાર મહારાજા કુમારપાળે જૈન દેરાસરે બનાવ્યાં છે. તે વિશેષતયા કુમારવિહાર તરીકે પ્રસિદ્ધ છે. તે વખતના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં તેના ઉલેખે નીચે મુજબ છે—
१. चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ।। (શ્રી હેમચંદ્રસૂરિકૃત સં. “યાશ્રય કાવ્ય, સં. ૨, લે. હ૮).
कुमारेण कुमारपालेन कारितो विहारः कुमारपालविहारस्तस्मिन् श्री पार्श्वनाथचैत्ये प्राप्तः । राजेति प्रकमात् ज्ञेयम् ।
(પ્રાકૃત "વાશ્રય” સ. ૨, ૩૬, ટીક). जण तुच्छ हयर-कप्पूर धूवमहमइ हसरसूइ । कुमरविहारे पत्तो हुवर पडिहार दिनकरो ।।
(પ્રા. દ્વયાશ્રય,”સ. ૨, શ્લો. ૩). पूर्व श्रीवनराजभूमिपतिना व्यालोक्य सल्लक्षणां, क्षोणिं स्थापितमेतदत्र नगरं निर्वग्यतां निर्भरम् । श्रीकौमारविहारमौलिवलयालंकारपालिध्वजव्याजाजैनमदत्तपत्रममरावत्यै यदुष्चैस्तराम् ।।
(યશપાલકૃત “મેહરાજપરાય” નાટક, અ. ૩, . ૫૭, . ૬૭).
जंपइ कुमरनरिन्दो मुणिन्द तुह देसणामयरसेण । संसित्तसव्वतणुणो मह नट्ठा मोहविसमुच्छा ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366