SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૨૬૩ तम्मिन्नंशमध्यास्य कलावेशांगसंभवे । संहृत्य धर्मविद्विघ्नान् राज्ञि याते निजं पदम् ।। મતલબ કે કુમારપાળ પરમહંત હતા એટલે તેને અજયપાળે ઉખેડી પિતાને પરમ માહેશ્વર ઇત્યાદિ તરીકે જાહેર કર્યો. વલ્લભ સંપ્રદાયના “વૈષ્ણવપ્રદીપ” ગ્રંથની કુમારપાળની બીના પણ તેને જેનત્વને અનુલક્ષીને જાઈ છે. કુમારપાળ પરમહંત જેન હતો એમ માનવાને આ શું ઓછા પુરાવા છે ? કુમારવિહાર મહારાજા કુમારપાળે જૈન દેરાસરે બનાવ્યાં છે. તે વિશેષતયા કુમારવિહાર તરીકે પ્રસિદ્ધ છે. તે વખતના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં તેના ઉલેખે નીચે મુજબ છે— १. चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ।। (શ્રી હેમચંદ્રસૂરિકૃત સં. “યાશ્રય કાવ્ય, સં. ૨, લે. હ૮). कुमारेण कुमारपालेन कारितो विहारः कुमारपालविहारस्तस्मिन् श्री पार्श्वनाथचैत्ये प्राप्तः । राजेति प्रकमात् ज्ञेयम् । (પ્રાકૃત "વાશ્રય” સ. ૨, ૩૬, ટીક). जण तुच्छ हयर-कप्पूर धूवमहमइ हसरसूइ । कुमरविहारे पत्तो हुवर पडिहार दिनकरो ।। (પ્રા. દ્વયાશ્રય,”સ. ૨, શ્લો. ૩). पूर्व श्रीवनराजभूमिपतिना व्यालोक्य सल्लक्षणां, क्षोणिं स्थापितमेतदत्र नगरं निर्वग्यतां निर्भरम् । श्रीकौमारविहारमौलिवलयालंकारपालिध्वजव्याजाजैनमदत्तपत्रममरावत्यै यदुष्चैस्तराम् ।। (યશપાલકૃત “મેહરાજપરાય” નાટક, અ. ૩, . ૫૭, . ૬૭). जंपइ कुमरनरिन्दो मुणिन्द तुह देसणामयरसेण । संसित्तसव्वतणुणो मह नट्ठा मोहविसमुच्छा ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy