Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan

View full book text
Previous | Next

Page 293
________________ ૨૬૨ ગુજરાતી સાહિત્ય પરિષદ કુમારપાળ રાજાના માનીતા મંત્રી કપર્દીને ધગધગતી તેલની કડાઈમાં તળી નાખ્યો. રામચંદ્રસૂરિને તપાવેલી તાંબાની પાટ ઉપર સુવરાવી મારવાને હુકમ કર્યો. અને મંત્રી આંબાને મારી નાખ્યો. વગેરે.” “આ જુમી રાજાનું રાજ્ય ઘણું વર્ષ ટયું નહીં. તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યા પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેને પ્રાણ લીધે.” (પૃ. ૨૦૩-૨૦૪). શિલાલેખ તપાસીએ તે વડનગર અને શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળને વસુધાને ઉદ્ધારક, હરિ જેવો પ્રભાવક, નયમાર્ગ પ્રવર્તક, રૈલોકરક્ષાક્ષમ, વિક્રમાંક અને લોકપ્રિય ગુણવાળો બતાવ્યો છે. એટલે એક આદર્શ રાજા તરીકે ચીતર્યા છે. પણ અજયપાળને ખ્યાલ તેથી જુદો હતો. તે કુમારપાળના રાજ્યને વિધમનું રાજ્ય અને તેની દરેક પ્રવૃત્તિને અધર્મરૂપે માનતે હતે. આથી તેને નિષ્કલંકાવતારરૂપે જન્મ લેવે પાવો અને તેણે કુમારપાળ, તેનાં દેવસ્થાને, ગુરુઓ તથા સાધમિકાને સંહાર કર્યો. તથા પિતાની ધારણા પ્રમાણે રામરાજ્ય(!) પ્રવર્તાવ્યું. એથી પછીના શિલાલેખ અજયપાળને પરમ માહેશ્વર, નિષ્કલંકાવતરિત, રામરાજ્ય પ્રવર્તક, ઇત્યાદિ વિશેષણોથી નવાજે છે, એટલું જ નહીં પરંતુ ગુ. ભીમદેવ પણ નારાયણાવતાર બને છે. વિશગંડની પ્રશસ્તિમાં એ વાતને ઇશારો પણ છે જુઓ– ૧ બીજાઓએ પણ જેના દ્ધોને સંહાર કરવા પ્રયત્ન કર્યો છે. અને તેઓ સાંપ્રદાયિક દૃષ્ટિએ પરમ ચુસ્તપમી મનાય છે, જેમકે રાજા પુષ્યમિત્રે હજારે શ્રમણનો શિરછેદ કરાવ્યો. રાજા હર્ષવર્ધને એકેક દિવસમાં આઠ આઠ શ્રમણનાં માથાં ઉતરાવ્યાં છે. દક્ષિણના સુંદરપાંડ અને લિંગાયત ધર્મના આદ્યપ્રણેતા મંત્રી વાસ પણ એ જ દાખલો બેસાડયો છે. અજયપાળે પણ તેઓનું જ અનુકરણ કર્યું છે. ૨ “પ્રબંધચિંતામણિ, પૃ. ૧૮૮ વાળો વિવેશ્વર અને આ વિAવેશ એ બન્ને એક લાગે છે. તેણે ભાવબહસ્પતિની પુત્રી પ્રતાપદેવી સાથે લગ્ન કર્યું હતું. લોક ૨૫માં પરિદ્ધિવાન શબ્દ ઉકલે છે, તે કદાચ ધર્મવિપિન એવો શબ્દ હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366