________________
આચાર્ય હેમચંદ્રસૂરિ તેમની સર્વગ્રાહી વિદ્વત્તા
લેખક :
દિ. ખા. કૃષ્ણાલાલ મે. ઝવેરી
આચાય હેમચન્દ્રસૂરિના રચેલા સાહિત્યના શ્ર'થે। તેમના પેાતાના સમયમાં તે અનુપમ સ્થાન ભેગવતા હતા એ ખરું, પણુ તેમણે સાહિત્યમાં આપેલા ફાળાનું પૂર શ્વેતાં હુંમેશને માટે તેઓ અનુપમ સ્થાન ભોગવે છે એમ કહેવું ખોટું નથી. એમના સમય સમર્થ વિદ્વાના અને પપડતાનેા હતેા. તે વખતે ઉત્તરમાં કાશ્મીરથી માંડીને દક્ષિણમાં ૪ કાન્યકુબ્જ સુધી ભરતખંડ વાગ્ભટ,વિશ્વશ્વર, વખાધ, શ્રીપાલ, વાદિદેવસૂરિ એવા એવા સમ વિદ્વાન અને પંડિતોથી રાચતા હતા. અને તેવા પડતામાં એક અનુપમ સ્થાન મેળવવું એ ખરેખર એક મપૂતા જ હતી. તે સમયના અથવા ત્યાર પહેલાંના યુરે।પીય વિદ્વાના, પડિતા, કવિઓ, નાટથકારા, તત્ત્વના લેા, તા પણુ એમની ખરેાબરી કરી શકે તેવું કાઈ નથી. એરીસ્ટાટલ અને પ્લેટા પણ હેમચંદ્રસૂરિતી કક્ષામાં આવી શકતા નથી કારણ, હેમચંદ્રાચાર્યની સાહિત્યકૃતિઓના વિસ્તાર વિષય સંબંધે સર્વાંગ્રાહી હતા. એરીસ્ટોટલ વગેરેના તેવા સર્વગ્રાહી ન હતા.
'
વ્યાકરણુ જેવા કંઠન અને નીરસ વિષય તેમણે પેાતાની કલમથી શાભાન્ગેા, સરળ કર્યાં, તે પાણિનિનું સ્થાન મેળવ્યું. ‘ સિદ્ધહેમ ’ વ્યાકરણ સિદ્ધરાજની પ્રેરણાથી કેવી રીતે લખાયું તે સર્વેની જાણમાં છે. આવા કઠિન વિષય પર પણ તેમણે બે ત્રણ વરસના એવા ગ્રંથ રચી કાઢ્યો કે આજે પણ તે અજોડ છે; અને તે સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં રચાયેલા વ્યાકરણના એક એ નહિ પણ તેવ
ગાળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org