________________
શ્રી હેમ સારસ્વત સત્ર : નિબંધસ’ગ્ર
એમના કાવ્યમાં મધુરતા, સરળતા અને વિષયની ગંભીરતા ઠેકઠેકાણે પ્રસરી રહેલી છે. એમણે પેાતાના સમયમાં પણ પેાતાની વિદ્વત્તા, કલા અને આત્મāાતિને લઈને ધણા સુધારા કર્યાં છે, એ ડુીકત એમના તથા એમના સાહિત્યના સમયની આસપાસના સાહિત્યના બારીક અભ્યાસ કરવાથી તરત જણાઈ આવે છે.
એવી વ્યક્તિને માટે જ્યોતિર્ધર કહેા, યુગપ્રવર્તક કહા, કલિકાલસન કહે! અથવા તેથી પણ વધારે ઉચ્ચતા દર્શાવતા વિશેષણુ વાપરા, તે તેમાં સહેજ પણ અતિશયેાક્તિ વાપરી કહેવાશે નહિ.
Jain Education International
૨૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org