________________
શ્રી. હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ
૨૪૩
સારાંશ:–રાજા કુમારપાલ દેવે ઈશ્વરની આશાથી પૃથ્વીને ઉદ્ધાર કર્યો. પ્રભાવશાળી હરિ અવતર્યો છે એ ખ્યાલ જનતાને કરાવ્યો. અર્ણરાજ તથા માલવેશ્વરને હરાવ્યા. શુદ્ધાચાર અને સદ્ધર્મ પ્રવર્તાવ્યો. ન્યાયમાર્ગમાં પ્રસ્થાન કર્યું. કલિયુગને હાંકી કાઢો અને કૃતયુગ પ્રવર્તાવ્યો.૧ ઉત્તર તથા પૂર્વના રાજાઓને છતી પ્રતાપ વધાર્યો. ઈશ્વર જેને રાજ્ય આપે છે, ગણપતિ જેનું રક્ષણ કરે છે, દેવીઓ જેના શત્રુઓને વિનાશ કરે છે અને શકુનજ્ઞાન જેને પ્રત્યક્ષ છે, એ કુમારપાળરાજાને સેના, રક્ષણ સામગ્રી, યુદ્ધક્રિયા, અને મંત્રજાપ તે દેખાવ માત્ર છે. અર્થાત્ કુમારપાળ મહારાજા દરેક રીતે મહાન પુણ્યશાલી છે, ઉદયશીલ છે. (સં. ૧૨૦૮).
૫. સં. ૧૨૦૮ના લગભગ નાડેલવાસી પરવાહ શુભંકરના પુત્ર લિગ-સાલિકની વિનંતીથી શૈવધમાં મહારાણી ગિરજાદેવીએ ૧૧, ૧૪, ૧૫ અને ૦)) ની અમારી પ્રવર્તાવી તે સંબંધી દક્ષિણ મારવાડમાં રત્નપુરના શિવાલયમાં કાતરેલ અને ભાવનગર રાજ્યના પ્રાકૃત અને સંસ્કૃત લેખેના સંગ્રહમાં પ્રકાશિત અમારિશાસનઃ
(૧) ..............સમસ્તાના(૨) વિરાનિત-માનધિરાગ પરમ મા પરમેશ્વર-નિનમુનવિમરnirmવિનિકિત.....પાતી તિરસ્ત્રધગ્રૌઢप्रताप-श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये (३) स्वे स्वे वर्तमाने श्रीशम्भुप्रासादावाप्तस्वच्छपूरनपुरचतुरशिकायां महाराजभूपालश्रीरायपालदेवान् महासनप्राप्त
૧ આ ઉલ્લેખથી માની શકાય છે કે કુમારપાલે સં. ૧૨૦૦ પૂર્વે સાત વ્યસનના ત્યાગ પહેલાં સ્ત્રી સંગ કરે નહિ અને મઘમાસ ખાવું નહિ એવી પ્રતિજ્ઞા કરી, (જુઓ “ગુ. પ્રા. ઈ.', પૃષ્ટ ૧૯૪), સોમેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર ચાલુ કર્યો અને આશરે સં. ૧૨૧૦માં ત્યાંની પહેલી યાત્રા કરી ત્યારપછી મંત્રી આંબડે સં. ૧૨૧-૧૩માં ગુંજય તીર્થના આદીશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સં. ૧૨૧૫માં શાલિવાહન વગેરેએ ગિરનારના મીશ્વર મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો.
મહારાજા કુમારપાલે સં. ૧૨૦૮ના અરસામાં અમારિ પ્રવર્તાવી તેની સાક્ષી રાણું ગિરિજાદેવી તથા મહારાજા આહણુદેવને સં. ૧૨૦૮૧૦૯ના શિલાલેખો પણ પૂરે છે.
મહરાજપરાજય નાટકમાં મહિને ૧૨ વર્ષને વનવાસ સૂચવ્યા છે તથા ૨૨ વર્ષ જઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org