________________
• સિદ્ધહૈમરાબ્દાનુશાસન' અને તેમાંના ઐતિહાસિક પાંત્રીશ લેાકેા
: લેખક : માતીચક્ર ગિરધરલાલ કાપડિયા
શબ્દશાસ્ત્રનું મહાન વ્યાકરણ બનાવનાર, સ་દેશીય કાશ અનાવનાર અને વ્યુત્પત્તિ, પિંગળ અને કાવ્યના સાહિત્યને સંપૂર્ણ તૈયાર કરનાર વિદ્યાર્દનધિ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યના જીવનના અનેક પ્રસંગા વર્ષોવવા યેાગ્ય છે, તે પૈકી ‘શબ્દાનુશાસન નામના ‘ સિદ્ધહૈમ’ વ્યાકરણની ઉત્પત્તિના પ્રસંગ રજૂ કરી, તર્ક તત પાંત્રીશ ઐતિહાસિક લેાકેાની મહત્તા, ગેયતા અને કાવ્યતત્ત્વ - પર દૃષ્ટિનિક્ષેપ કરી, શવિજ્ઞાનની વિવિધ દિશામાં હેમચંદ્રાચાર્યે કેવું પ્રભુત્વ દાખવ્યું હતું તેનું સક્ષિપ્ત નિરૂપણું કરીએ.
શરૂઆતમાં શબ્દશાસ્ત્રના પ્રાણભૂત · સિદ્ધ હૈમ- ડ્રાનુશાસન’ની ઉત્પત્તિ પર પ્રબંધકારાએ રજૂ કરેલ પ્રસ ંગ વવવા પ્રસ્તુત ગારો. વિ. સ. ૧૧૯૨ની આખરે લગભગ બાર વર્ષના ઘેરાને પરિણામે માળવાની ધારાનગરી પર સિદ્ધરાજ જયસિંહું વિજય મેળળ્યે, એના રાજા યશાવર્માને કુદ કર્યા અને “અવંતિનાથ ” બિરુદ મેળવી અણુહિલપુરપાટણમાં રાજાધિરાજે વિજયપ્રવેશ કર્યો. તે વખતે અનેક ધના આગેવાનોએ તેમને રાજસભામાં આવીને આશીર્વાદ આપ્યા તે પૈકી શ્રી હેમચંદ્રાચાઐ અતિવિશિષ્ટ આશીર્વાદને શ્લોક દ્દો હવે તેનું વિવેચન અન્યત્ર કર્યું છે. એ શ્લાક ઐતિહાસિક છે અને શ્રી હેમચંદ્રાચાની પોતાની જ કૃતિ છે, એમાં જરા પણુ સદેહ નથી; કારણ કે એ જ શ્લેાક શબ્દાનુશાસન”ના ચેવીશમા પાદના છેડે એ જ શબ્દોમાં ફરી વાર મૂકવામાં આવ્યા છે. એ શ્લાક સાંભળવા પછી રાજાધિરાજનું ધ્યાન હેમચંદ્રાચાર્ય'ની વિદ્વત્તા પર વધારે ખેંચાંયું,
<
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org