________________
શ્રી હૈમ સારસ્વત સત્ર ઃ નિબંધસ ગ્રહ
पाद ३. चक्रे श्रीमूलराजेन, नवः कोऽपि यशोऽर्णवः । परकीर्तित्रवन्तीनां न प्रवेशमदत्त यः ॥ ३ ॥
“ જે મૂળરાજે પરની કીર્તિરૂપ નદીને કદી પ્રવેશ જ કરવા દીધા નહિ, તેણે તેા કાઈ યારૂપ નવા જ દરિયા ઉત્પન્ન કર્યો.” (દરિયામાં નદીઓનાં પાણી ઠલવાય છે. મૂળરાજે તે! એવું કમાલ કામ કર્યું અને તે દ્વારા એક એવે પોતાના યક્ષરૂપ દરિયા ઉત્પન્ન કર્યો કે જેમાં શત્રુઓની કીર્તિરૂપી નદીને પાતાના યજ્ઞરૂપી સમુદ્રમાં પેસવા જ ન દીધી. તેણે તેા પરની કીતિ રહેવા દીધી નહિ અને છતાં દરિયા ા રાખ્યા એટલે એણે પેાતાના યશરૂપ નવીન પ્રકારના સમુદ્ર ઉત્પન્ન કર્યાં. )
पाद ४. सोत्कण्ठमङ्गलगनैः कचकर्षणैश्च
.
२२३
( अनुष्टुप्)
वक्त्राब्जचुबननखक्षतकर्मभिश्च ।
श्रीमूलराजहतभूपतिभिर्विलेसुः,
संख्येऽपि खेऽपि च शिवाश्च सुरस्त्रियश्च ॥९॥
(વલન્તતિા)
મૂલરાજે ણેલા રાજાએ સાથે યુદ્ધભૂમિમાં શિયાળા અને આકાશમાં સુર-સ્ત્રીએ-અપ્સરાઓ, ઉત્કંઠાપૂર્વક અંગે લાગવાથી— વળગવાથી, ( બીજા પક્ષમાં આલિંગન કરવાથી--ભેટવાથી ), વાળા ખેચવાથી, મુખ–કમળાને ચુખવાથી અને નખ-ક્ષત કÎદ્રારા વિલાસ કરતી હતી.”
Jain Education International
( મૂળરાજ મહારાજે તે કૈક ભૂપતિઓને સ્વર્ગે પહેાંચાડી દીધા. તેઓ અત્યારે દેવીએ—અપ્સરાએ સાથે કામક્રીડા કરે છે. એના ત્રણ પ્રકાર આ શ્લેાકમાં બતાવ્યા છે. અંગલગન, કચકણું, મુખચુંબન પ્રસ`ગે નખક્ષત. આમાં મૂળરાજનું ક્ષાત્રતેજ બતાવ્યું છે. )
पाद ५. प्रावृड्जातेति हे भूपा !, मा स्म त्यजत काननम् । ઃિશેતેઽત્ર ન સ્વૈનઃ મૂળરાઞમદ્દીપતિઃ ।!! (અનુષ્ટુપ્ )
tr
“હે રાજાએ ! આ વર્ષાઋતુ થઈ ગઈ; એથી વન-જંગલેને તજો નહિ; કારણકે આ (વર્ષા)માં હરિ—કૃષ્ણ-વિષ્ણુ સૂએ છે; આ મૂળરાજ મહિપતિ તે સૂતા નથી” (આ રાજા તે ચેામાસામાં પણ જાગતા સદા–સાવધાન છે. ) ( ચામાસામાં લડાઈ બંધ રહેતી તે હૈ.સા.સ.-૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org