________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
એકરાષ્ટ્રની નવીન સંસ્થાઓ દાખલ થઈ અને તેના ઉત્તરાર્ધમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ગૂજરાતની અસ્મિતાના ઉદ્ધાર કર્યો. તુવે આવે છે સ્વરાજ્યને યુગ. તે યુગમાં વળી નવા સાલકીયુગ પ્રવર્તે, નવા સંસ્કરણુ પામેલી ગુર્જરરાષ્ટ્રીય સંસ્કૃતિ શહેર શહેર, ગામડે ગામડે ફેલાય, અને હેમચદ્રાચાયના પુણ્ય-ક્ષેત્રની આબાદી દિનપ્રતિદિન વધે, અને તે આબાદીમાં, તે આઝાદીમાં હેમચંદ્રસૂરીશ્વર, વસ્તુપાળ, તેજપાળ, સેમેશ્વર, મૂળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, વગેરે આત્માઓની વિભૂતિએ સક્રાંત થાય.
२००
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org