________________
ડી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
વહર
સૌરાષ્ટ્ર, કચ્છ, સિધુ, ઉચ્ચા, ભેરી, મારવાડ, માલવા, મેવાડ, ક, જાગલ, સપાદલક્ષ, દિલી, જાલંધર અને રાષ્ટ્ર એટલે હાષ્ટ્રિ રટલા અઢાર દેશોનો સમાવેશ થતો હતો. હેમચંદ્રસૂરિ, એક બીજે દેશે, પણ કુમારપાલે આ બધા દેશોને પોતાના પરાક્રમથી 12 હતા તેવું ગતિ સૂચન કરે છે. જેમ કે --
जिष्णुश्चेदिदशा-महारापरान्ताज कुरून् सिन्धूनन्यतमांश्च दुर्मविषयान् दोवौर्यशक्त्या हरिः। -વહુવાઃ પરમાતઃ વિનરાવાનું થીમૂત્રાગાન્ડા - ઈદ
કુમારપાલને રીજ્યકારભાર ઘણી રીતે અદ્દભુત સતાણા' છે નીવડ્યો હતો. એ લગભગ ૩૦ વર્ષ જેટલા લાંબા રાજ માં પ્રજાએ અદ્વિતીય સાત્તિ અને ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. દેશમાં સમૃદ્ધિની રેલમછેલ થઈ હતી. કોઈપણ પ્રકારનો સ્વચક્ર સંબંધી કે પરિચક્ર સંબંધી કશેય ઉપદ્રવ નહેતે થયો. લક્ષ્મીદેવીની માફક પ્રકૃતિદેવી પણ એને રાજ્ય ઉપર જાણે તુષ્ટમાન થઈ હતી અને તેથી એના સમયમાં દેશમાં એકે દુકાળ પણ નહેતે પડ્યો. એની આવી ભાગ્યસફળતા નજરે જોનાર આચાર્ય સોમપ્રભા, એ વાત આસ ભારપૂર્વક લખે છે.
स्वचक्रं परचक्रं वा नानथं कुरुते कचित् ।
दुर्भिक्षस्य न नामापि श्रूयते वसुधातले ।। આચાર્ય હેમચંદ્ર એના સર્વગુણોનો સમુચ્ચય બહુ જ પરિમિત અને સર્વથા યથાર્થ શબ્દોમાં, પિતાની છેલી રચનામાં આ પ્રમાણે આપે છે –
कुमारपालो भूपालश्चौलुक्यकुलचन्द्रमाः। भविष्यति महाबाहुः प्रचण्डाखण्डशासनः ।। स महात्मा धर्मदानयुद्धवीरः प्रजां निजाम् । ऋद्धिं नेष्यति परमां पितेव परिपालयन् ।। ऋजुरप्यतिचतुरः शान्तोऽप्याज्ञादिवस्पतिः । क्षमावानप्यधृष्यश्च स चिरं क्ष्मामविष्यति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org