________________
શ્રી. હું સરસ્તુત સુત્ર નિયસ ગ્રહ
૧૫
કુમારપાલે આ રીતે નૈતિક કાર્યં કરવા ઉપરાંત જૈનધર્મના ૠચાર અને પ્રભાવ વધારવા અર્થે તેણે ઠેકઠેકાણે સેંકડા જૈન મંદિરે રેંટી-બંધાવ્યાં હતાં. ત્રુ ંજય અને ગિરનાર જેવા જૈનતીર્થાની, રાજશાહી ઠાઠ સાથે મેટ! સધા કાઢી તેણે યાત્રા કરી હતી અને રાજધાનીમાં દર તે મોટા મોટા જૈન મહેત્સવા ઊજવતા હતેા અને બીજા શહેરમાં પણ તેના મહેસ ઊજવવાની તે પ્રેરણા કરતે! હતા.
તે રાજકાજ બહુ જ નિમિત રીતે જોતા. તેની દિનચર્યાં બરાબર વ્યવસ્થિત હતી. વિલાસ કે વ્યસનને તેના જીવનમાં સ્થાન જ ન હતું. તે બહુ જ દયાળુ અને ન્યાયપરાયણ હતા. તે અંતરથી ખરેખરો મુમુક્ષુ હતા અને ઐહિક કામનાઓથી તેનું મન ઉપશાંત થયું હતું. રાજધમ છે એમ જાણીને તે રાજતી સર્વ પ્રવૃત્તિ કાળજીયુવક જોતા પશુ તેમાં તેની આસક્તિ ન હતી. તેની દિનચર્યાના સંબંધમાં હંમશ્ર યાયે, ‘ પ્રાકૃતઃ વાશ્રય' કાવ્યમાં અને સામપ્રભાચાયે ‘ કુમારપાલપ્રતિબંધ ’ નામના ગ્રંથમાં જે સૂચવ્યુ છે તે પરથી સમજાય છે ક્રે-સવારના વખતમાં, સૂર્યાંદય થયાં પહેલાં જ સ્યામાંથી ઊઠી જતા અને સાથી પ્રથમ જૈનધર્મમાં મોંગલભૂત ગણાતા અરિહંત, સિદ્ધ, આચાર્યાદિ પાંચ નમસ્કારપદેાનું : સ્મરણ કરતા. પછી જીરીરદ્ધિની ક્રિયા વગેરેથી નિવૃત્ત થઈ, પેાતાના રાજમહાલયમાં જે ગૃચૈત્ય હતું તેમાં જઈ પુષ્પાદિથી જિનપ્રતિમાની પૂન્ન કરી સ્તવના સાથે પચાંગમણિપાત કરતા. ત્યાંથી નીકળી, પછી તે તિલકાવસર નામના મંડપમાં જઈ તે સુકેમલ ગાદી ઉપર બેસતા. ત્યાં તેની અમે બીજા સામત રાજાએ આવીતે બેસતા. પાસે ચામર ધારણ કરનારી વારાંગનાએ ઊભી રહેતી. પછી રાજપુરાહિત કે ખીજા માહ્મણે આવીને રાજાને આશીર્વાદ આપતા અને તેના કપાળમાં ચંદનને તિલક કરતા. તે પછી બ્રાહ્મણે તિથિવાચન કરતા, તે સાંભળતા. ત્યાર બાદ બ્રાહ્મણેાને દાન આપી તેમને વિદ્યાય કરતા અને પછી તરત જ અરજદારાની અરજીએ સાંભળતા. પછી ત્યાંથી ઊડીને મહેલેની અંદર, જ્યાં માતા અને તેની બીજી માતા જેવી રાજવૃદ્ધા સ્ત્રી રહેતી ત્યાં જઈ તેમને નમસ્કાર કરતા અને તેમના આશીર્વાદ મેળવતા. તે પછી ફળ, ફૂલ, હિંદ વડે રાજલક્ષ્મીની પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org