SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આ પછી ગઢવીશ્રી મેરુભાએ એમના ખુલંદ સ્વરે રાષ્ટ્રગીતના દુહા ગાઈ શ્રોતાજનાને શૌર્યરસથી હલમલાવી મૂકાં હતાં બાદ શ્રી. ભોગીલાલ કવિએ પોતાનું એક કાવ્ય ગાઇ સૌના ઉપકાર માન્યા હતા. P પછી સર્વે ‘ વન્વેમાતરમ્ ' રાષ્ટ્રગીત ગવાતાં ઊભાં થયાં હતાં. " બાદ મહાત્મા ગાંધીજીની જય'ના નાદ વચ્ચે સત્ર વિર્સજન થયું હતું. X * આ પછી પ્રમુખશ્રીના માનમાં શ્રી હેમચંદભાઇએ એક ગાર્ડનપાર્ટી આપી હતી. તેમાં આખા ચે મંડપ ઊભરાય એટલી સંખ્યા હતી. X X X પ્રમુખશ્રીના મનમાં બીજી એક ગાર્ડનપાર્ટી શ્રી. ખાલાભાઈ ક્લબમાં શ્રી. જયંતિલાલ પૂનાવાળાએ આપી હતી. X × X પછી પ્રમુખશ્રી પાટણ દેાડી, સિદ્ધપુર થઈ, મુંબઈ જવા રવાના યા હતા. X Jain Education International × X શ્રી. હૈમ સારસ્વત સત્રના ભરચક કાર્યક્રમ આમ ત્રણ દિવસ પછી પૂરા થયા હતા. X For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy