________________
naamaar
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] ઉપરાંત આજ્ઞાભંગ વગેરે દોષ પણ લાગે. તથા અવિધિથી નીકળેલા તેને સ્વીકારનારાઓને ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે અને સચિત્તાદિ તેને ન મળે. આ જનાર રાખનાર બને विधि सम४ा. [१६] अयं पुनर्विधिरित्याह
परिवारपूअहेउं, अविसज्जंता ममत्तदोसा वा ।
अणुलोमगिरा गज्झा, दुक्खं खु गुरुं विमोत्तुं जे ॥२०॥ 'परिवार'त्ति । परिवारहेतोः-आत्मनः परिवारनिमित्तं पूजाहेतोः-बहुभिः परिवारितः पूजनीयो भविष्यामीति धिया 'ममत्वदोषाद्वा' मम शिष्योऽन्यस्य पार्श्व गच्छतीत्येवरूपादविसर्जयन्तो गुरवः 'अनुलोमगिरा' अनुकूलवाचा 'ग्राह्याः' प्रज्ञापनां ग्राहणीयाः । दुःखं खलु गुरून् विमोक्तुम् , परमोपकारित्वान्न ते यतस्ततो मोक्तुं शक्या इति भावः । ततः प्रथमत एवं गुरून् विधिनाऽऽपृच्छय गन्तव्यमिति ॥ २० ॥
- વિધિ આ પ્રમાણે છે : સ્વ પરિવારનિમિત્તક પૂજાહેતુથી, એટલે કે ઘણાએથી પરિવરેલો હું પૂજનીય થઈશ એમ પૂજાની બુદ્ધિથી, અથવા માટે શિષ્ય અન્ય પાસે કેમ જાય? એવા મમત્વ દોષથી, રજા ન આપતા ગુરુને અનુકૂળ વાણથી સમજાવવા જોઈએ. કારણકે ગુરુને છોડવા તે દુષ્કર જ છે, અર્થાત ગુરુ પરમપકારી હોવાથી તેમને
જ્યાં ત્યાં જેમ તેમ ન મૂકી શકાય. તેથી પહેલાંથી જ ગુરુને વિધિપૂર્વક પૂછીને भने [२०] आपृच्छायामेव विधिमाह
नाणम्मि उ पक्खतिगे, सूरिउवज्झायसेसगापुच्छा ।
इकिक्के पंचदिणे, अहवा पक्खेण इकिक्के ॥२१॥ 'नाणम्मि उत्ति । ज्ञानार्थं गच्छता त्रीन् पक्षान् सूरिणाम्-आचार्याणामुपाध्यायानां शेषसाधूनां चापृच्छा कर्त्तव्या, एकैकस्मिन् पञ्चदिनानि यावत् । प्रथमपक्षे पञ्चदिवसानाचार्यान् प्रथममापृच्छति, यदि ते न विसर्जयन्ति तदा पञ्चदिवसानुपाध्यायानापृच्छति, तेऽपि यदि न विसर्जयन्ति शेषसाधवस्तदा पञ्चदिवसान् प्रष्टव्याः, एवं द्वितीये तृतीये च पक्ष इत्येकः पक्षः । अथवेति पक्षान्तरे, एकैकमाचार्यादिकं निरन्तरं पक्षेणापृच्छेत् , एवमपि यदि न विसर्जयन्ति ततोऽविसर्जित एव गच्छतीति द्रष्टव्यम् ।। २१ ।।
પૂછવામાં વિધિ કહે છે :
જ્ઞાન માટે જનારે આચાર્ય, ઉપાધ્યાય અને શેષ સાધુઓ એ ત્રણેને ત્રણ પખવાડીયા સુધી પૂછવું જોઈએ. તે આ પ્રમાણે - પહેલાં પાંચ દિવસ સુધી આચાર્યને પૂછવું જોઈએ. પાંચ દિવસ સુધી પૂછવા છતાં આચાર્ય રજા ન આપે તે પછી પાંચ દિવસ સુધી
शु. ३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org