________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે પાર્થસ્થપદનો *ગસામર્થ્યથી બહાર (=પાસે) રહેવું એ અર્થ છે, અને સર્વપદને બહાર અર્થમાં અન્વય થાય છે. “પાર્થસ્થ પદની વ્યુત્પત્તિનું નિમિત્ત આચાર બહાર રહેવું એટલું જ છે. જ્યારે “સર્વ પાશ્વસ્થ શબ્દનો અર્થ સર્વ આચારથી બહાર રહેવું એમ વિશેષ છે. તેથી એ યોગ્ય છે. અન્યથા “સર્વ પદ વિના વિશેષ અર્થ કહેનાર “પાર્થસ્થપદ’ દેશ પાર્થથમાં કેવી રીતે ઘટે? અને સર્વ પાર્શ્વના ત્રણ પ્રકાર પણ કેવી રીતે ઘટે ? કારણકે તે (=
પાસ્થ) પદ સામાન્ય પદ છે. આ ધ્યાનમાં રાખવું. [૭૦] उक्तः सर्वपार्श्वस्थोऽथ देशपार्श्वस्थमाह
देसम्मि उ पासत्थो, देसबहिब्भावओ उ किरियाए ।
बहुभेओ जं भणिय, देसे सेज्जायरकुलाई ॥७१॥ 'देसम्मि उत्ति । देशे पार्श्वस्थस्तु क्रियादेशबहिर्भावतो भवति, यद् भणितं व्यवहारे"देशे देशतः पार्श्वस्थः शय्यातरकुलादिप्रतिसेवमान" इति । तथा च शय्यातरकुलाद्यन्यतरदोषदुष्टत्वं देशपार्श्वस्थलक्षणमुक्तं भवति ॥७१।।
સવ પાર્વેસ્થનું વર્ણન કર્યું. હવે દેશપાધે સ્થને કહે છે :
ક્રિયાના દેશમાં (=અંશમાં) બાહ્યભાવવાળે હોવાથી તે દેશમાં પાશ્વસ્થ બને છે. (અહીં દેશ એટલે અંશ સમજ) વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે “શય્યાતર-કુલાદિ દોનું સેવન કરનાર હોવાથી દેશમાં દેશથી પાર્થસ્થ છે.” એ રીતે શય્યાતર, કુલ આદિ કેઈ એક પણ દષથી દુષ્ટતા, એ દેશપાશ્વસ્થનું લક્ષણ છે, એમ કહ્યું. [૭૧] शय्यातरकुलादिदेशपार्श्वस्थस्थानसङ्ग्रहाय प्रकल्पव्यवहारगतां गाथामाह
सिज्जायर कुलणिस्सिय, ठवणकुलपलोअणा अभिहडे अ ।
पुट्विपच्छासंथव. निइअ अग्गपिंडभोई पासत्थो ॥७२॥ ... 'सिज्जायर'त्ति । शय्यातरपिण्डभोजी, कुलनिश्रितोपजीवी, स्थापनाकुलोपजीवी, प्रलोकनाकारी, तथाऽभ्याहृतभोजी, पूर्वपश्चात्संस्तुतोपजीवी, नियतपिण्डभोजी, अग्रपिण्डभोजी 'पार्श्वस्थः' देशपार्श्वस्थो भवतीत्यक्षरार्थः ॥७२॥
દેશપાશ્વસ્થના શયાતર, કુલ વગેરે સ્થાનોના સંગ્રહ માટે નિશીથ અને વ્યવહાર સૂત્રમાંથી ગાથા કહે છે -
શય્યાતરપિંડભેજી, કુલનિશ્રિતે પછવી, સ્થાપનાકુલે પજવી, પ્રલેકનાકારી, અભ્યાહતભેજી, પૂર્વ-પશ્ચિાતુ-સંતુપજીવી, નિયતપિંડાજી અને અગ્રપિંડભેજી, એ દેશપાર્શ્વસ્થ બને છે. ગાથાને આ અક્ષરાર્થ છે. [૭૨].
કર પ્રકતિ-પ્રત્યય આદિના યોગથી=સંબંધથી થતા અર્થ યૌગિક અર્થ કહેવાય. આથી ગસામર્થ્યથી એટલે પ્રકૃતિ–પ્રત્યય આદિના સંબંધના સામર્થ્યથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org