________________
गुरुतत्वविनिश्चये तृतीयोल्लास: ]
[૨૩૨ આરેપ કરવાથી શુભસંકલ્પ થાય છે. અહીં વાદી પ્રશ્ન કરે છે કે–પ્રતિમામાં તીર્થકરના ગુણે ન હોવા છતાં ગુણસંકલ્પ કરે તે વિપરીત નથી ? પ્રતિવાદી ઉત્તર જણાવે છે કે-વિપરીત હોવા છતાં સંકલ્પ ઉદ્દેશ્યના (જિનના) ગુણવિષયક હોવાથી વિપરીત નથી શુભ છે. (જે વસ્તુમાં ગુણ હોય તેની આકૃતિમાં–સ્થાપનામાં ગુણાપણુ દ્વારા ગુણસંક૯પ કરવો તે શુભ છે, હા ! જે વસ્તુમાં ગુણ ન હોય તેની આકૃતિમાં–પ્રતિમામાં કે તેને બાહ્યલિગ વગેરેમાં ગુણરેપ કરીને ગુણસંકલ્પ કરે તે અશુભ છે.) [૧૭૬] सङ्कल्पशुभाशुभताप्रकारमेवाह
जं गुणदोसणिमित्तं, सुहासुहत्तं तयं तु तयहीणं ।
जं पुण उभयविरहिरं, तं अज्झारोवबललभं ॥१७७॥ 'ज' ति । ये गुणदोषनिमित्ते शुभाशुभत्वे ते तदधीने, एकवचनं सूत्रे प्राकृतत्वात् , अयं भावः-सङ्कल्पगतं शुभत्वमशुभत्वं च द्विविधम्-विशेष्यकृतं प्रकारकृतं च । तत्र यद् विशेष्यकृतं तद् गुणवद्वस्तुविषयत्वं दोषवद्वस्तुविषयत्वं च विषयगतं गुणं दोषं चापेक्षते, यत्पुनः प्रकारकृतं तत्राह-यत्पुनः 'उभयविरहित' गुणदोषोभयरहिताकारमात्रवस्तुविषयं शुभत्वमशुभत्वं च तद् 'अध्यारोपबललभ्य' शुभाध्यारोपे शुभप्रकारमशुभाध्यारोपे चाशुभप्रकारमित्यर्थः ।।१७७।।
હવે શુભ અને અશુભ સંક૯પના પ્રકારે કહે છે :
શુભ અને અશુભ બન્ને પ્રકારના સંકલ્પના વિશેષ્યકૃત (વસ્તુમાં વિદ્યમાન ગુણ દિષથી કરાયેલ સંક૯૫) અને પ્રકારકૃત (વસ્તુમાં શુભાશુભના આરોપથી કરાયેલે સંક૯૫)
એમ બે બે પ્રકારે છે. ગુણ કે નિર્ગુણ વસ્તુથી જે શુભ અને અશુભ સંક૯પ થાય તે વિશેષ્યકૃત સમજે. આ વિશેષકૃત શુભ કે અશુભ સંક૯પ ઉદ્દેશ્યમાં (વસ્તુમાં) ગુણ અને દોષની અપેક્ષા રાખે છે. અર્થાત્ વસ્તુમાં ગુણ કે દોષ હોય તે શુભ કે અશુભ સંકલ્પ થાય છે, ન હોય તે નથી થતું. અર્થાત્ વસ્તુમાં ગુણ કે દોષ જે હોય તે શુભ કે અશુભ સંકલ્પ થાય છે..
ગુણ કે દેષ વિનાની વસ્તુમાં જે શુભ કે અશુભનું આરોપણ કરવાથી શુભ કે અશુભ જે સંકલ્પ થાય તે પ્રકારકૃત કહેવાય છે. આ પ્રકારકૃત સંક૯૫ ગુણ અને દોષ બનેથી રહિત માત્ર આકારમાં શુભ અને અશુભના આરોપની અપેક્ષા રાખે છે, અર્થાત્ તેવી વસ્તુમાં શુભ કે અશુભનું આરોપણ થાય તે શુભ કે અશુભ સંકલ્પ થાય છે, અન્યથા થતું નથી. અર્થાત્ શુભનું આરોપણ કરવાથી શુભ અને અશુભનું આજે પણ કરવાથી અશુભ સંકલ્પ થાય. [૧૭૭] प्रकृतयोजनामाह
एवं मुहसंकप्पो, पडिमाओ होउ जिणगुणारोवा । उदिस्स निग्गुणे पुण, कह सो जुत्तो जओ भणिय ॥१७८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org