________________
૨૦ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અહીં વધારે કહેવાથી શું? જેમ જેમ રાગ-દ્વેષ જલદી નાશ પામે તેમ તેમ પ્રયત્ન કર એ જિનેશ્વરની આજ્ઞા છે. [૧૯૫]
સદા કૃપા કરવામાં તત્પર અને પ્રવચનની શોભા (પ્રભાવના) માટે પરગુણગ્રહણમાં પ્રવર્તતા પંડિતે આ ગુરુતત્વવિનિશ્ચય (થ)ને શુદ્ધ કરે (એવી પ્રાર્થના કરું છું.) [૧૬]
ચોથો ઉલ્લાસ પૂર્ણ થયે. ॥इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यशेखरपण्डितश्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डित.
यशोविजयेन विरचितायां स्वोपज्ञगुरुतत्त्वविनिश्चयवृत्ती - વસુથરાવિવાળ સપૂર્ણમ્ II 8 || શાસન પુરવડત્ર નિવિજ્ઞાજ્ઞા પ્રસન્નાશયા, भ्राजन्ते सुनया नयादिविजयाः प्राज्ञाश्च विद्याप्रदाः। प्रेम्णां यस्य च सम पद्मविजयो जातः सुधीः सोदरस्तेन न्यायविशारदेन रचितो ग्रन्थः श्रिये स्तादयम् ॥१॥
॥ समाप्तश्चायं ग्रन्थः । ग्रन्थाग्रम् ८००० ॥ ઉદાર આશયવાળા વિદ્વાન જીત વિજય જેના ગુરુ-વડીલ હતા, ન્યાયસંપન્ન, વિદ્વાન અને વિદ્યાદાતા નયવિજય જેના ગુરુ દીપે છે, પ્રેમનું પાત્ર અને વિદ્વાન એવા પ વિજય જેના બંધુ હતા, તે ન્યાયવિશારદે (ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ગણીએ) રચેલ આ ગ્રંથ સંપત્તિ માટે થાઓ. [૧]
ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વિરચિત પણ ટીકા સહિત ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથને ગુજરાતી ભાવાનુવાદ સિદ્ધાંત મહોદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. ૫. પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગણિવર્યશ્રી લલિતશેખર વિજય મહારાજના શિષ્ય મુનિશ્રી રાજશેખર વિજયજીએ વિ. સં. ૨૦૩૮ ફા.વ. ચોથના દિવસે મુંબઈ–દાદર આરાધના ભવનમાં શરૂ કર્યો અને તે જ વર્ષે બીજી વાર આરાધના ભવનમાં આવવાનું થતાં ત્યાં જ અ. સુ. ૬ના દિવસે પૂર્ણ કર્યો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org