________________
૨૪૮ ]
[ રોશવૃત્તિ-ગુર્જરભાષામાવાનુવાવશુ હોવાથી કલંક રહિત. અતુલ=સહજ આનંદના ઝરણાથી સુંદર હોવાથી અન્યની તેલ ન આવે તે. [૧૬] તત: વિં ત્વ? ફૂટ્યા
विन्नाणाणंदघणे, आयसहावम्मि सुछ उवलद्धे ।
करयलगयाइं सग्गापवग्गसुक्खाई सव्वाइं ॥१६१॥
વિજ્ઞાળાને 'ત્તિ | વિજ્ઞાાનને સારHવમાવે “કુટુ' યથાવરિતકૂટરपर्यायावलम्बित्वेनोपलब्धे सति सर्वाणि स्वर्गापवर्गसुखानि करतलगतानि, आत्ममात्रप्रतिबन्धविश्रान्तसुखसिन्धुमन्नस्य योगिनो नियमतः स्वर्गापवर्गभागित्वादिति भावः ॥१६॥
ત્યાર પછી શું થાય છે તે કહે છે -
વિજ્ઞાન અને આનંદના ઘનરૂપ આત્મસ્વભાવની સમ્યફ પ્રાપ્તિ થતાં સર્વ સ્વર્ગ મોક્ષનાં સુખે હથેળીમાં આવી જાય છે. માત્ર આત્મામાં સ્થિર થયેલા અને એથી જ સુખ રૂપ સિધુમાં X મગ્ન ગી અવશ્ય વર્ગ–મેક્ષને પામે છે. અર્થાત્ તે મનુષ્ય છતાં સ્વર્ગ–મેક્ષના આનંદને પામે છે. સમ્યક્ યથાવથિત દ્રવ્ય-ગુણપર્યાયાનું આલંબન લેવાથી થતી આત્મસ્વભાવની પ્રાપ્તિ સમ્યફ છે. [૧૬૧ लब्धात्मस्वभावस्य योगिनस्तादात्मिकसुखमेव समर्थयति
आयसहावे पत्ते, परपरिणामे य सव्यहा चत्ते ।
वाहिविगमे व सुक्खं, पयर्ड अपयत्तसंसिद्धं ॥ १६२॥ 'आयसहावे 'त्ति । आत्मस्वभावे प्राप्ते परपरिणामे च सर्वथा त्यक्ते परपरिणामजकपायनोकपायादिमानसदुःखबीजोच्छेदाद् व्याधिविगम इवाप्रयत्नसंसिद्धं सुखं प्रकटं भवतीति शेषः, उक्तञ्च वाचकचक्रवर्तिना-" संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः । जितरोषलोभमदनः, सुखमास्ते निर्भरं साधुः ।।१।।" इति । तथा “प्रशमितवेदकषायस्य हास्यरत्यरतिशोकनिभृतस्य । भयकुत्सानिरभिभवस्य यत्सुखं तत्कुतोऽन्येषाम् ? ॥२॥” इति १६२।। - જેણે આત્મસ્વભાવની પ્રાપ્તિ કરી છે, તેવા પગીને “તાદાત્મિક” એટલે કે આત્માનું સ્વાભાવિક જ સુખ હોય છે, તેનું સમર્થન કરે છે – - આત્મસ્વભાવની પ્રાપ્તિ થતાં અને પરપરિણામને સર્વથા ત્યાગ થતાં પરપરિણામથી થતાં કષાય–નેકષાય આદિ માનસિક દુઃખના બીજને વિચ્છેદ થવાથી, વ્યાધિને નાશ થતાં જેમ એક પ્રકારનું સુખ પ્રગટ થાય છે તેમ પ્રયત્ન વિના પણ આત્માનું સ્વભાવસિદ્ધ સુખ પ્રગટ થાય છે. વાચકચક્રવતીએ (પ્ર. રતિ ગા. ૧૨, ૧૨૬) કહ્યું છે કેસ્વજન ૫રિજનની ચિંતા છોડીને, અયામજ્ઞાનમાં લયલીન બનેલા, તથા રોષ-લાભ-કામને જીતી લેવ થી સાધુ અત્યંત શાંતિથી રહે છે. (૧૨૯) જેના વેદ અને કષાય શની ગયા છે, જે હાસ્ય,
અરતિ અને શાકના પ્રસંગોમાં પણ હાસ્યાદિને વશ બનતા નથી, જેણે ભય અને જીગુસાને જીતી લીધા છે, તેના સુખનો અનુભવ રાગીઓને સ્વપ્નમાં પણ ક્યાંથી થાય ? (૧૨૬) [૧૨]
૪ અથવા માત્ર આત્મામાં રહેલા સુખરૂપ સમુદ્રમાં મગ્ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org