Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[२४७ एतदेव समर्थयति--
संसारुद्धारकरो, जो भव्यजणाण सुद्धवयणेणं ।
णिस्संकियगुरुभावो, सो पुज्जो तिहुअणस्सा वि ॥ १५८ ॥ 'संसारुद्धारकरो 'त्ति स्पष्टा ॥१५८॥ ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે
જે શુદ્ધવચનથી ભવ્યજનોને સંસારથી ઉદ્ધાર કરે છે, તેમાં નિઃશંકપણે गुरुपा छ, भने ते त्रिभुवनने ५५ पूरय छे. [१५८] तदेवं गुरुतत्त्वं विनिश्चित्यैतद्ग्रन्थफलमाह--
पवयणगाहाहिं फुडं, गुरुतत्तं णिच्छियं इमं सोउं ।
गुरुणो आणाइ सया, संजमजत्तं कुणह भव्वा ! ॥ १५९ ।। 'पवयणगाहाहिं'ति । प्रवचनगाथाभिः क्वचित् सूत्रतोऽप्यर्थतश्च सर्वत्राभिन्नाभिरिद गुरुतत्त्वं निश्चितं श्रुत्वा गुरोराज्ञया सदा 'संयमयत्न' चारित्रपालनोद्यम कुरुत भव्याः!, गुर्वाज्ञया चारित्रपालनस्यैव परमश्रेयोरूपत्वात् ॥१५९॥
આ પ્રમાણે ગુતવને વિશેષ નિર્ણય કરીને આ ગ્રંથનું ફલ કહે છે -
હે ભવ્યજને ! સર્વત્ર અર્થથી અભિનન અને ક્યાંક સૂત્રથી પણ અભિન્ન પ્રવચન ગાથાઓથી =આ ગ્રંથની પ્રવચનાનુસારિણું ગાથાઓથી) નિશ્ચિત કરેલા ગુરુતત્વને સાંભળીને ગુરુની આજ્ઞાથી સદા ચારિત્રપાલનમાં ઉદ્યમ કરો. ગુર્વાસાપૂર્વક જ ચારિત્રપાલન ५२म ४८या ३५ छ. [१५] उक्तमेव समर्थयति
गुरुआणाइ कुणंता, संजमजतं खवित्त कम्ममलं ।
सुद्धमकलंकमउलं, आयसहावं उवलहंति ॥ १६०॥ 'गुरुआणाइ'त्ति । गुर्वाज्ञया संयमयत्नं कुर्वन्तः सर्वथा गलितासग्रहत्वेन 'कर्ममलं' अध्यात्मप्राप्तिप्रतिबन्धककर्ममालिन्यं क्षपयित्वा 'शुद्ध' पर्यायक्रमेण तेजोलेश्याऽभिवृद्धथा शुक्लशुक्लाभिजात्यभावादतिनिर्मलं 'अकलङ्क' क्रोधादिकालिकानाकलिततया कलङ्करहितं 'अतुलं' सहजानन्दनिस्यन्दसुन्दरतयाऽनन्योपमेयमात्मस्वभावमुपलभन्ते ॥१६०॥ ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે –
ગુવંજ્ઞાથી સંયમમાં પ્રયત્ન કરતા છ કર્મમલને નાશ કરીને શુદ્ધ, અકલંક અને અતુલ આત્મસ્વભાવને પ્રાપ્ત કરે છે. કર્મમલ=અધ્યાત્મપ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર કર્મમલિનતા. શુદ્ધ=ચારિત્રપર્યાયના ક્રમથી તેજલેશ્યાની(=શુદ્ધ ધ્યાનની) વૃદ્ધિથી શુદ્ધ અને અત્યંત શુદ્ધ પરિણામથી અતિશય નિર્મલ. * અલંક=ક્રોધાદિની કાલિમાથી રહિત
* मती १. १४ ७, १०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294