________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ ૨૪૫ અમુક સાધુએ પ્રધાન દ્રવ્ય છે, અને અમુક સાધુએ અપ્રધાન દ્રવ્ય છે એવો વિભાગ કહે છે:
પ્રવચનથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા અને સાધુપણાને ભ્રમ ઉત્પન્ન કરવા દ્વારા લોકોના અને પિતાના કિલષ્ટ કર્મો વધારનારા પાર્શ્વસ્થ વગેરે અપ્રધાન દ્રવ્ય સાધુ છે. કારણકે સારથી (=ભાવથી) રહિત બાહ્ય રૂપ અપ્રધાન છે. માર્ગાનુસારી સંયમને અનુકૂલ પ્રવૃત્તિ કરનારા સંવિઝપાક્ષિક સાધુએ પ્રધાન દ્રવ્ય સાધુ છે. કારણકે ભાવનું કારણ છે. [૧૫૪]. एतेषां मार्गानुसारित्वमेव समर्थयति
मग्गाणुसारिणो खलु, संविग्गा सुद्धमग्गकहणगुणा ।
इय एएसि वयणे, अविगप्पेणं तहकारो ॥ १५५ ॥ 'मग्गाणुसारिणो'त्ति । 'संविग्नाः' संविग्नपाक्षिकाः 'खलु' निश्चितं शुद्धमार्गकथनगुणान्मार्गानुसारिणः । न हि चारित्ररूपशुद्धमार्गानुसारित्वं विना शुद्धमार्गकथकत्वं संभवति, 'इति'
अनेन शुद्धमार्गकथनगुणेन हेतुना 'एतेषां' संधिग्नपाक्षिकाणां वचनेऽविकल्पेन तथाकारः gશ પ્રતિપાદિત કૃતિ સેવા છે જ !
સંવિઝપાક્ષિકોમાં માર્ગાનુસારીપણાનું સમર્થન કરે છે:
સંવિગ્ન પાક્ષિકે શુદ્ધમાકથનના ગુણથી અવશ્ય માર્ગાનુસારી છે. ચારિત્રરૂપ શુદ્વમાર્ગના અનુસરણ વિના શુદ્ધમાર્ગનું કથન ન થઈ શકે. આ શુદ્ધમાગકથન રૂપ ગુણને કારણે પંચાશક વગેરેમાં સંવિગ્ન પાક્ષિકના વચનમાં કઈ જાતના વિકપ વિના તથાકાર કહ્યો છે, અર્થાત્ સંવિગ્ન પાક્ષિકેનું વચન સત્ય છે એમ કહ્યું છે. [૧૫]
इत्थं च भावनिर्ग्रन्थानामुग्रविहारिणां द्रव्यनिर्ग्रन्थानां च संविग्नपाक्षिकाणामुभयेषामपि । यथायोगं गुरुत्वं तरतमभावेन संसिद्धमित्याह
भावणियंठाण तओ, णेयं अविगप्पगज्झवयणाणं ।
संविग्गपक्खिआणं, दव्वणियंठाण य गुरुत्तं ॥ १५६॥ 'भाव'त्ति स्पष्टा । नवरम्-'अविगप्पगज्झवयणाणं'ति अविकल्पतथाकारविषयवचनानामित्यर्थः, अयमेव गुणः साधारणगुरुत्वगमक इति भावः ।। १५६ ॥
આ પ્રમાણે ઉગ્રવિહારી ભાવ નિર્ચ અને દ્રવ્ય નિગ્રંથ સંવિગ્નપાક્ષિકો એ બંનેમાં યથાયોગ્ય ઓછા-વત્તાપણે ગુરુપણું સારી રીતે સિદ્ધ થયું એ અંગે કહે છે –
તેથી ભાવનિગ્રંથનું અને જેમનું વચન કોઈ પણ જાતના વિક૯પ વિના માન્ય છે તે દ્રવ્ય નિગ્રંથ સંવિગ્નપક્ષિકેનું ગુરુપણું જાણવું. (અર્થાત્ ભાવનિગ્રંથ અને સંવિઝપાક્ષિકે ગુરુ છે.) આ(=શુદ્ધમાગ કથન) જ ગુણ સાધારણ ગુપણાનો બોધક છે, અર્થાત્ આ ગુણ જેનામાં હોય તે ગુરુ છે એમ સામાન્યથી માની શકાય. [૧પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org