________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ ર૪૩ तेभ्यः प्रतिसेवनाकुशीलाः सङ्ख्थेयगुणाः, तत्रोपपत्तिः सूत्र एव वक्ष्यते; तेभ्यः कषायकुशीला: सङ्खयेयगुणाः, तेषां कोटीसहस्रपृथक्त्वमानतयोक्तत्वादिति ॥१५०॥
પરિમાણદ્વાર કહ્યું. હવે અ૫ બહત્ય દ્વાર કહે છે
ભેદોમાં પરસ્પર ઓછી–વધારે સંખ્યા તે અહ૫ બહુત્વ કહેવાય છે. નિગ્રંથ, પુલાક, સ્નાતક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ક્રમશઃ તેંક અને સંખ્યાતગુણ છે. ભાવના આ પ્રમાણે છે – નિગ્રો સર્વ સ્તક છે. કારણકે ઉત્કૃષ્ટથી પણ તેમની શતપૃથત્વ સંખ્યા છે. તેમનાથી પુલાકે સંખ્યાતગુણ છે. કારણકે તેમની સહસ્ત્ર પૃથકત્વ સંખ્યા છે. તેમનાથી સ્નાતકે સંખ્યાતગુણ છે. કારણકે તેમનું કટિપૃથકત્વ પ્રમાણ છે. તેમનાથી બકુશ સંખ્યાતગુણ છે. કારણ કે તેમનું કટિશતક પૃથકત્વ પ્રમાણે છે. તેમનાથી પ્રતિસેવના કુશીલે સંખ્યાતગુણ છે. [આમાં ઘટના (નીચેની) ગાથામાં જ કહેશે.] તેમનાથી કષાયકુશીલે સંખ્યા ગુણ છે. કારણકે તેમનું કેટિસહપૃથકવ પ્રમાણે કહ્યું છે. [૧૫]
ननु बकुशप्रतिसेवकयोः कोटीशत पृथक्त्वमानतयैवोक्तत्वात्कथं प्रतिसेवकानां बकुशेभ्यः सङ्ख्येयगुणत्वम् ? इत्याशङ्ककायामाह
बउसपडि सेवगाणं, आवाया जइ वि तुल्लया भाइ। • લોક સાપુદુત્ત, તષિ વિવિરં તિ નો રોણો ૨૧૨
'बउस'त्ति । बकुशप्रतिसेवकानां ' आपातात् ' यथाश्रुतार्थश्रवणमात्राद् यद्यपि तुल्यता भाति तथापि कोटीनां शतपृथक्त्वं परस्परं विचित्रमिति न दोषः, उक्तञ्च-" पडिसेवणाकुसीला संखेज्जगुण "त्ति । कथमेतत् , तेषामप्युत्कर्षतः कोटीशतपृथक्त्वमानतयोक्तत्वात् ? सत्यम् , किन्तु बकुशानां यत्कोटीशतपृथक्त्वं तद् द्वित्रादिकोटीशतमानम् , प्रतिसेवकानां तु कोटीशतपृथक्त्वं चतुःषदकोटीशतमानमिति न विरोध इति ॥१५१॥
બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બંને કોટિશત પૃથક પ્રમાણ હોવાથી બકુલેથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણ કેવી રીતે થાય ? એ શંકાનું સમાધાન કરે છે -
જે કે માત્ર શાસ્ત્ર પ્રમાણે અર્થ સાંભળવાથી બકશે અને પ્રતિસેવનાશીની તુલ્યતા ભાસે છે, તે પણ કટિશતપૃથકૃત્વ પરસ્પર ભિન્ન હોવાથી દોષ નથી. (ભગવતીમાં) કહ્યું છે કે-“પ્રતિસેવનાકુશલ (બકુશોથી) સંખ્યાતગુણું છે.”
પ્રશ્ન- આ કેવી રીતે ઘટે ? કારણ કે બકુશોનું પણ ઉત્કૃષ્ટથી કેટિશતપૃથર્વ પ્રમાણુ કહ્યું છે. ઉત્તરા- તમારું કહેવું બરાબર છે. પણ બકુશેનું કટિશતપૃથકત્ર બે કેટિશત –ખવ) કે ત્રણ કટિશત વગેરે પ્રમાણુવાળું છે, અને પ્રતિસેવના કુશીલેનું કેટિશત પૃથકત્ર ચાર કેટિશત, છ કેટિશત વગેરે પ્રમાણુવાળું છે. આથી વિરોધ નથી. [૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org