________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः j
[१८३ चागमः--"कसायकुसीले पुच्छा, गोयमा ! णो पडिसेवए होजा अपडिसेवए होजा, एवं णियठे वि, एवं सिगाए वि" ॥ ५८
પ્રતિસેવનાકુશીલને ઉત્તરગુણેમાં ડી વિરાધના કરનાર કહ્યો છે. આ વિષે ઉત્તરાયયનવૃત્તિમાં આ પ્રમાણે છેઃ–પ્રતિસેવનાકુશીલ મૂલગુણની વિરાધના કરતો નથી, ઉત્તરગુણેમાં કંઈક વિરાધના કરે છે. આ પણ મતાંતર છે. કષાયકુશીલ, સ્નાતક અને નિગ્રંથ
અપ્રતિસેવી છે. આ વિષે આગમ (ભગવતી) આ પ્રમાણે કહે છે –“કષાયકુશીલ અંગે પ્રશ્ન, (તેનો ઉત્તર આ પ્રમાણે) હે ગૌતમ ! કષાયકુશીલ પ્રતિસેવક ન હય, અતિસેવક હોય. એ પ્રમાણે નિગ્રંથમાં પણ છે અને એ પ્રમાણે સ્નાતકમાં પણ છે.” [૫૮] अनाक्षेपमाह--
नणु संजलणाणुदए, अइआरा आगमम्मि णिहिट्ठा ।
तो स कसायकुसीलो, कहमप्पडिसेवगो भणिओ ॥५९॥ 'नणु'त्ति । ननु सज्वलनानामुदयेऽतिचारा आगमे निर्दिष्टाः, तथा चावश्यकवचनम-"सवे विय अइआरा संजलणाणं तु उदयओ हुँति"त्ति, 'तत्' तस्मात् स कषायकुशीलः कथमप्रतिसेवको भणितः १ तस्य सज्वलनोदयवत्त्वेन प्रतिसेवकत्वसम्भवात् ।।५९ ।।
અહી પૂર્વપક્ષ કહે છે
સંજવલન કષાયના ઉદયમાં આગમમાં અતિચારે કહ્યા છે. આ વિષે આવશ્યક વચન (આ. નિ. ગા. ૧૧૨) આ પ્રમાણે છે-“બધા ય અતિચારે સંજવલન કષાયના ઉદયથી થાય છે. આથી કષાયકુશીલને અપ્રતિસેવક કેમ કહ્યો ? તે સંજવલન કષાયના ઉદયવાળો હોવાથી તેનામાં પ્રતિસેવાને સંભવ છે. [૫૯].
कह तस्सासबलत्तं, णेवं पडि सेवगा य कह णिच्चं ।
हुंति पुलागाईआ, ते सुद्धा किं ण कइया वि ? ॥६॥ 'कह'त्ति । कथं च 'तस्य' कषायकुशीलस्य 'एवम्' अप्रतिसेवकत्वेऽभ्युपगम्यमानेऽशबलवत्त्वं न स्यात् ? तदेव स्यादित्यर्थः, कथं च नित्यं प्रतिसेवकाः पुलाकादयो भणिताः ? किं न कदाऽपि ध्यानादिदशायामपि ते शुद्धा न भवन्ति ?, न तावदित्थमिष्टम् , ध्यानादिदशायां शुद्धत्वस्याभ्युपगमात् जिनकल्पादीनामतिचारत्यागस्य तत्र तत्र प्रदर्शितत्वाचः तथा च तेषामप्रतिसेवकत्व(तेषां प्रतिसेवकत्व)निषेधो न युज्यते किन्तु भजनाप्रतिपादनमेव युज्यत इत्यर्थः ॥ ६० ॥
કષાયકુશીલમાં પ્રતિસેવાનો અભાવ સ્વીકારવામાં આવે તો તેનું અશબલપણું જ સિદ્ધ થાય, તથા પુલાક વગેરેને સદા પ્રતિસેવક કેમ કહ્યા ? શું તે ક્યારે પણ ધ્યાન વગેરે દશામાં પણ શુદ્ધ હેતા નથી ? માટે આ ઈષ્ટ નથી, કારણકે ધ્યાન વગેરે દશામાં શુદ્ધિને સ્વીકાર કર્યો છે, અને જિનક૯પી વગેરેમાં અતિચારેને ત્યાગ કરવાનું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org