________________
૨૮૬ ]
[ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
પ્રશ્ન:-આ રીતે તેા કષાયકુશીલમાં અશમલપણાની (શુદ્ધ ચારિત્રની) સિદ્ધિ થઇ, તે થયેાગ્ય છે ? ઉત્તરઃ-ના. નિગ્રંથની જેમ કર્મના ઉદયથી તેમાં શખલપણુ' (શુદ્ધ-અશુદ્ધ અને) ઘટે જ છે. પ્રતિસેવનાના અભાવમાત્રથી જો અશખલપણું હાય તા નિગ્ર થમાં પણ અશખલપણું માનવું જ પડશે અને આગમમાં તે સ્નાતકમાં જ અશમલપણું' ઈષ્ટ માન્યું છે. અહી` સૂત્રપ્રામાણ્ય એટલે સૂત્રમાં જે કહ્યુ હેય એ શકા કરવા ચેગ્ય નથી જ, કિન્તુ શ્રદ્ધા કરવા ચાગ્ય છે. [૬૩]
अतिदेशेन दूषणान्तरमुद्धरति
णिच्चपडि सेवक्तं, मूलगुणासेवणे वि
चरणं च । एवं सहावसिद्धं, णेयं परिगिज्झ सुत्ताणं ॥ ६४ ॥
'णिच्च'त्ति । नित्यप्रतिसेवकत्वमप्येवं पुलाकादीनां स्वभावसिद्धं ज्ञेयम्, न तु सर्वा प्रतिसेवानियम एव मनोवाक्कायसंवृतस्य बकुशादेर्धर्म्यध्यानोपगतस्य निरस्तसमस्तसङ्कल्पविकल्पस्य चिन्मात्रविश्रान्तप्रतिबन्धस्यान्यप्रति सेवानुपलब्धेः । तथा मूलगुणासेवनेऽपि पुलाकादीनामेवं चरणं सूत्राज्ञां परिगृह्य स्वभावसिद्धं ज्ञेयम्, तदशायामपि तेषां चारित्रपातप्रतिबन्धकसंयमस्थानसत्त्वात् । क्वचिदेवमन्यथाभावदर्शनेऽपि मूलगुणभङ्गे चारित्रभङ्गनियमस्य सार्वत्रिकस्याविरोधात्पराभियोगादिना वा मूलगुणभङ्गेऽपि तेषां चारित्राक्षतिः, सूत्रप्रामाण्यात् तथाविधसंयमस्थानानुरोधेन तथाविधचारित्रपरिणतेरविरोधात्, तदुक्तमुत्तराध्ययनवृत्तौ — “अत्र च यत् पुलाकादीनां मूलोत्तरगुणविराधकत्वेऽपि निर्ग्रन्थत्वमुक्तं तत् जघन्यजघन्यतरोत्कृष्टोत्कृष्टतरादिभेदतः संयमस्थानानामसङ्ख्यतया तदात्मकतया च चारित्रपरिणतेरिति भावनीयम्" इति ॥ ६४ ॥
(હવે ૬૦ મી ગાથામાં જણાવેલા) અન્ય દૂષણને પણ અતિદેશ (ભલામણ) દ્વારા દૂર કરે છેઃ
પુલાક આદિનું નિત્યપ્રતિસેવકપણું' (=સદા દાષા સેવનારા છે એ) પણ સ્વભાવસિદ્ધ જાણવું. અર્થાત્ તેના તેવા સ્વભાવ છે, તે પુલાક વગેરે સદાય પ્રતિસેવા કરે છે એવા નિયમ નથી. કારણકે મન-વચન-કાયાથી સંવૃત (=સાવદ્ય પ્રવૃત્તિથી રહિત), ધર્માંધ્યાનને પામેલા, સમસ્ત સ”કલ્પવિકલ્પાથી રહિત, માત્ર આત્મામાં જ સ્થિર બનેલા અંકુશ વગેરેની (પણ) અન્ય (=સ્વભાવ સિવાય ખીજી) પ્રતિસેવા જેવામાં આવતી નથી.
તથા મૂલગુણામાં પ્રતિસેવન કરવા છતાં પુલાકામાં ચારિત્ર રહે છે, એ કથન પણ આ રીતે સુત્રાજ્ઞાના પ્રમાણુ તરીકે સ્વીકાર કરીને સ્વભાવ સિદ્ધ જાણવુ'. કારણકે મૂલગુણપ્રતિસેવન વખતે પણ તેઓ ચારિત્રથી પતન ન થવા દે તેવા' સ’ચમસ્થાનામાં રહેલા હાય છે. આ રીતે કથારેક મૂલગુણના ભંગમાં પણ ચારિત્રના ભંગ ન થતા હોવા છતાં “મૂલગુણના ભંગમાં ચારિત્રના ભગ થાય” એ સાર્વત્રિક નિયમને વિાધ નથી. અથવા મલાત્કાર આદિથી મૂલગુણના ભંગમાં પણ ચારિત્ર અખરહિત રહે છે, કારણકે
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org