________________
१९४]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આશ્રયીને પહેલા આરામાં ન હોય, બીજા, ત્રીજા અને ચોથા આરામાં હોય, પાંચમાં અને છઠ્ઠા આરામાં ન હેય.” આમાં આટલું વિશેષ છે કે બીજા આરાને અંતે જમેલા ત્રીજામાં ચારિત્ર લે. ત્રીજા–ચેથામાં જન્મ અને ચારિત્ર પણ લે. તાત્પર્ય કે-સદભાવથી ઉત્સર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં જ હોય, કારણ કે તે બે આરામાં જ તેને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (ભગવતીમાં કહ્યું છે કે “સભાવને આશ્રયીને પહેલા અને બીજા આરામાં ન હોય, ત્રીજા અને ચોથા આરામાં હોય. પાંચમા અને છઠ્ઠા આરામાં ન હોય,
(भतांतर:-) yals अक्सपिलीमा त्री-याथा-पायमा मारामा म भने સદ્દભાવ એ બંનેથી હેય, ઉત્સર્પિણીમાં તો જન્મ અને સદભાવથી ત્રીજા-ચોથા આરામાં જ હોય, એમ અન્ય આચાર્યો કહે છે. ઉત્તરાધ્યયનની બહવૃત્તિમાં કહ્યું છે કે-“કાલથી પાંચેય પુલાકે જન્મથી અને સર્ભાવથી અવસર્પિણમાં ત્રીજા-ચોથા–પાંચમા આરામાં હોય, ઉત્સર્પિણમાં ત્રીજા-ચોથા આરામાં હેય.” " અવસર્પિણ-ઉત્સર્પિણીથી ભિન્નકાલમાં (ચેથા આરા તુલ્ય મહાવિદેહમાં) પુલાક જન્મથી અને સભાવથી હેય. એ પ્રમાણે અન્ય નિગ્રંથ વિષે પણ જાણવું. પહેલા पोरे भाराम (तथा तना 241) हेपतुरे आदि क्षेत्रमा नाय. [७६-७७-७८]
बउसकुसीला ओसप्पिणीइ अरएसु जम्मसब्भावे ।
तइभाइसु तिमु उस्सप्पिणीइ बिइआइसु य जम्मे ॥ ७९ ॥ 'बउसकुसील'त्ति । बकुशकुशीलाववसर्पिण्यां 'जन्मसद्भावे' समाहारकत्वाश्रयणात् , जन्मसद्भावयोस्तृतीयादिषु त्रिष्वरकेषु भवतः, तृतीयचतुर्थपञ्चमारकेषु भवत इत्यर्थः । उत्सपिण्यां 'द्वितीयादिषु त्रिषु' द्वितीयतृतीयचतुर्थेष्वरकेष्वित्यर्थः जन्मनि विषये भवतः ।।७९।।
तइए तुरिए अ इमे, सब्भावे आइमो व्व दो चरिमा । . संहरणे अपुलाया, सव्वे सव्वेसु कालेसु ॥ ८० ॥
'तइए'त्ति । तृतीये तुरीये चारके 'इमौ' बकुशकुशीलौ सद्भावतो भवतः । 'आदिम इव' पुलाकनिम्रन्थ इव 'द्वौ चरमौ' निर्ग्रन्थस्नातको जन्मसत्तयोर्वक्तव्यौ । संहरणे तु 'अपुलाकाः' पुलाकवर्जिताः 'सर्वे' चत्वारो निम्रन्थाः 'सर्वेषु कालेषु' सुषमसुषमादिषु संभवति, पुलाकस्य हि पुलाकलब्धौ वर्तमानस्य देवादिभिः संहरण कर्तुमशक्यमिति तद्वर्जनम् । निम्रन्थस्नातकयोरपि च यद्यपि न संहरणसम्भवः, अपगतवेदानां संहरणाभावात् , तदुक्तम्-"समणीमवगयवेयं परिहार पुलायमप्पमत्तं च । चउदसपुन्वि आहारगं च ण य कोइ संहरइ ।।१॥"त्ति तथाऽपि तयोः पूर्वसंहतयोनिग्रन्थस्नातकत्वप्राप्तौ सर्वकालसम्भवो द्रष्टव्यः, उक्तं हि-"पुलागलद्धीए वट्टमाणो ण सकिज्जइ उवसंह रिउ, तहा सिणायाइआणं जो संहरणादिसंभवो सो पुव्वोवसंहरिआणं, जओ केवलिआइणो नोवसंहरिज्जति"त्ति ॥८॥ ....
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org