________________
२३२]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'बउसाईण ति । 'बकुशादीनां त्रयाणां' बकुशप्रतिसेवककषायकुशीलानामाकर्षा भवन्ति 'सहस्सग्गसो'त्ति सहस्रपरिमाणेन सहस्रपृथक्त्वमिति भावः, तेषां खल्वाटौ भवग्रहणान्युक्तानि, एकत्र च भवग्रहणे उत्कर्षत आकर्षाणां शतपृथक्त्वमुक्तम् , तत्र यदाऽष्टसु भवग्रहणेपूत्कर्षतो नव नव प्रत्येकमार्प शतानि भवन्ति तदा नवानां शतानामष्टाभिर्गुणनात् सप्त सहस्राणि शतद्वयाधिकानि स्युरिति । निर्ग्रन्थे पञ्चैवाकर्षाः, निर्ग्रन्थस्योत्कर्षतस्त्रीणि भवग्रहणानि, एकत्र च भवे द्वावाकर्षावित्येवमेकत्र द्वावपरत्र च द्वौ अन्यत्र चैक क्षपकनिग्रन्थत्वाकर्ष कृत्वा सिध्यतीति । स्नातके भवान्तरं नास्ति, अतो नानाभविकाकर्षचिन्ता तत्र दुरापास्तैवेति भावः ॥१२८॥
બકુશ અને બંને પ્રકારના કુશીલના આકર્ષ સહઅપૃથફત્વ થાય. તેમના ચારિત્રના આઠ ભ થાય. એક ભવમાં ઉત્કૃષ્ટથી શપૃથફત્વ આકર્ષ કહ્યા છે. તેમાં જ્યારે આઠ ભવોમાં ઉત્કૃષ્ટથી દરેક ભવમાં નવસે આકર્ષ થાય ત્યારે નવસોને આઠથી ગુણવાથી સાત હજાર ને બસે આકર્ષ થાય. નિગ્રંથમાં પાંચ જ આ હોય. નિગ્રંથના ઉતકૃષ્ટથી ચારિત્રના ત્રણ ભવ થાય. એક ભવમાં બે આકર્ષ થાય. આમ બે ભવમાં બે બે અને એક ભવમાં એક ક્ષપકનિગ્રંથપણાનો આકર્ષ કરીને સિદ્ધ થાય છે. સ્નાતકમાં ભવાંતર નથી. આથી તેમાં અનેકભને આશ્રયીને વિચારણું નથી. [૧૨૮] कथितमाकर्षद्वारम् । अथ कालद्वारमाह
कालो ठाणं सो खलु, अंतमुहत्तं दुहा पुलायस्स ।
तिण्ह जहण्णो समओ, उक्किट्ठो पुव्वकोडूणा ॥ १२९ ॥ 'कालो ठाणं'ति । काल इह 'स्थान' तद्भावेनावस्थानमानमुच्यते । स खलु 'द्विधा' जघन्यत उत्कर्षतश्च, पुलाकस्यान्तर्मुहूर्तम् , पुलाकत्वं प्रतिपन्नः खल्वन्तर्मुहूर्तापरिपूत्तौँ न म्रियते नापि प्रतिपततीति जघन्यतोऽन्तर्मुहर्तमुत्कर्पतोऽप्यन्तर्मुहूर्त्तम् , एतत्प्रमाणत्वादेव तत्स्वभावस्येति । 'त्रयाणां' बकुशप्रतिसेवककषायकुशीलानां जघन्यः 'समयः' कालः, बकुशादेश्वरणप्रतिपत्त्यनन्तरसमय एव मरणसम्भवात् । उत्कर्षतः पूर्वकोटी 'ऊना' देशोना, सा च पूर्वकोटयायुषोऽ. प्टवर्षान्ते चरणप्रतिपत्तौ द्रष्टव्या ॥१२९॥
આકર્ષ દ્વાર કહ્યું. હવે કાલ દ્વાર કહે છે -
અહીં તે તે ભાવમાં અવસ્થાનનું પ્રમાણુ કાલ કહેવાય છે. (ભાવાર્થ-જુલાક વગેરે પુલાક આદિ તરીકે કેટલે કાળ રહે તેની વિચારણા એ કાલદ્વાર છે.) પુલાકનો જઘન્યથી કાળ અંતમુહૂર્ત છે. કારણકે પુલાકપણાને પામ્યા પછી અંતમુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી એ મૃત્યુ પામતું નથી, અને પુલાપણથી ભ્રષ્ટ પણ થતું નથી. તેને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાળ છે. કારણકે પુલાકનો સ્વભાવ અંતર્મુહૂર્ત જેટલો જ છે. બકુશ અને બંને પ્રકારના કુશીલનો કાળ જઘન્યથી એક સમય છે. કારણ કે ચારિત્ર સ્વીકારના અનંતર સમયે તેમનું મરણ થઈ શકે છે. તેમને ઉત્કૃષ્ટથી કાળ દેશના પૂર્વ કેટિ વર્ષ છે. પૂર્વકેટિ આયુષ્યવાળે જીવ આઠ વર્ષના અંતે ચારિત્ર સ્વીકારે ત્યારે આટલે કાળ જાણુ. [૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org