________________
गुरुतत्वविनिश्चये च तुर्थोल्लासः ]
[२३३ णिग्गंथे अ जहन्नो, समओ अंतोमुहुत्तयं इयरो।
इय भगवईइ भणियं, अंतमुहुत्तं दुहा वऽण्णे ॥ १३० ॥ 'णिग्गंथे अत्ति । निर्ग्रन्थे च जघन्यः कालः समयः, उपशान्तमोहस्य प्रथमसमय एव मरणसम्भवात् । 'इतरः' उत्कृष्टः कालोऽन्तर्मुहूत्तम् , निर्ग्रन्थाद्धाया एतत्प्रमाणत्वात्, इत्येतद् भगवत्यां भणितम् , तथा च तदालापः-"णियंठे पुच्छा, गोयमा ! जहण्णेणं एकं समयं उकोसेणं अंतोमुहत्त"ति । अन्ये पुनः 'द्विधाऽपि' जघन्यत उत्कर्षतश्चान्तर्मुहूर्त निग्रन्थकालं ब्रुवते, तदुक्तमुत्तराध्ययनवृत्तौ-"अन्ये तु निम्रन्थेऽपि जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहूर्तमेवेति मन्यन्ते” इति ॥१३०॥
નિગ્રંથમાં જઘન્ય કાળ એક સમય છે. કારણકે ઉપશાંતમહના પહેલા સમયે જ મૃત્યુ થઈ શકે છે. નિગ્રંથમાં ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત છે. કારણ કે નિર્ચને કાળ અંતમુહૂર્ત એટલે જ છે. આ ભગવતીમાં કહ્યું છે. તેને આલાવો मा प्रभारी छ:- निय समधी प्रश्न:- हे गौतम ! (
नियनी ४५) ५-यथा ये समय અને ઉત્કૃષ્ટથી અંતિત છે.” બીજાએ નિગ્રંથને કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બંને રીતે અંતમુહૂર્ત કહે છે. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં “ કહ્યું છે કે-“બીજાઓ તો નિગ્રંથમાં પણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મ જ છે એમ માને છે.” [૧૩૦]
हाए अंतमुहुत्तं, जहन्नओ इयरओ अ पुव्वाणं ।
देसूणा कोडी खलु, एगत्तेणं इमं भणियं ॥ १३१॥ 'पहाए'त्ति । 'स्नाते'स्नातके जघन्यतः कालोऽन्तर्मुहूत्तम् , आयुष्कान्तिममुहूर्त केवलोत्पत्तौ स्नातकस्य जघन्यत एतावत्कालस्य प्राप्यमाणत्वात् । 'इतरः' उत्कृष्टश्च कालः पूर्वाणां कोटी खलु देशोना, इदमेकत्वेन पुलाकादीनामेकत्वापेक्षया भणितम् ॥१३१॥
સ્નાતકમાં જઘન્યથી કાળ અંતમુહૂર્ત છે. કારણકે આયુષ્યના અંતિમ અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સ્નાતકનો જઘન્ય કાળ એટલે પ્રાપ્ત થાય છે. સ્નાતકમાં ઉત્કૃષ્ટથી દેશનપૂર્વકેટિ કાલ છે. આ કાળ એકને આશ્રયીને કહ્યો છે. [૧૩૧] अथानेकत्वापेक्षयोच्यते
बउसाई सव्वद्धं, पुहुत्तओ तह पुलायणिग्गंथा।
इक्कसमयं जहभा, इयरे अंतोमुहुत्तं तु ॥ १३२ ॥ 'बउसाइ'त्ति । 'पृथक्त्वतः' 'पृथक्त्वं-नानात्वं ततः-तदपेक्ष्येत्यर्थः बकुशादयः 'सर्वाद्ध' सर्वकालं भवन्ति, प्रत्येकं तेषां बहुस्थितिकत्वात् । तथा पुलाकनिर्ग्रन्थौ 'जघन्यौ' जघन्यकालौ एकसमयं भवतः । तत्र पृथक्त्वेन निर्ग्रन्थैकसमयभावना एकत्वपक्षवदेव, निर्ग्रन्थानामुपशान्तमोहे समसमयमेव समयानन्तरं मरणसम्भवात् । पुलाकानों पृथक्त्वेन जघन्यत एकसमयभावना
૪ આ પાઠ ક્ષલક નિગ્રંથીય અધ્યયનમાં શ્રી શાંતિસૂરિની ટીકામાં મારા જેવામાં આવ્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org