________________
[ ૨૩૨
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
चारित्रनिमित्तमिति तद्धेतुभूतस्यैव भावस्य विवक्षितत्वादित्यमभिधानम्, अन्यथा मनुष्यत्वादेरौदयिकादिभावस्य સમ્માત્ '' વૃત્તિ ૧૪શા
પુલાક વગેરેમાં ક્ષાાપમિક વગેરે જ ભાવે। હાય એમ નિણ્ ચ કેવી રીતે કરી શકાય? કાણકે મનુષ્યપણુ. વગેરે ઔયિક ભાવા પણ હોય છે. આ પ્રશ્નનુ સમાધાન કરે છે:
નિગ્રંથપણાના કારણભૂત ભાવની અપેક્ષાએ આ કહ્યું છે. આથી તેમનામાં રહેલા મનુષ્યપણુ' વગેરે ઔયિક ભાવાના નિષેધ નથી. ભાવાર્થ:-અહી જન્ય-જનકભાવના સ'ખ'ધથી વિદ્યમાન ભાવાની વિચારણા કરવાના પ્રારંભ કર્યાં છે. ઉત્તરાધ્યયનના ટીકાકાર કહે છે કે—‘અહીં પુલાક વગેરે નિત્રથા છે. નિમ્ર થપણું ચારિત્રનું નિમિત્ત છે. આથી નિષ્ર થપણું ના કારણભૂત જ ભાવ વિશ્વક્ષિત હોવાથી આ પ્રમાણે કહ્યું છે. અન્યથા તેમનામાં મનુષ્યપણુ' વગેરે ઔદયિકાદિ ભાવા પણ હાય છે.” [૧૪૧]
उक्तं भावद्वारम् । अथ परिमाणद्वारमाह
परिमाणं संखा सा, पडिवज्जंताण सयपुहुर्त्तता । सहसपुहुर्त्तता पडिवण्ण पुलायाण इकाई ॥ १४२ ॥
' परिमाणं 'ति । परिमाणं सङ्ख्या सा प्रतिपद्यमानानां पुलाकानामेकादिः शतपृथक्त्वान्ता, अयं भावः - पुलाकाः प्रतिपद्यमानाः कदाचित्सन्ति कदाचिच्च न सन्ति यदि सन्ति तदा जघन्यतएको द्वौ वा त्रयो वा उत्कर्षतः शतपृथक्त्वम् । पूर्वप्रतिपन्नपुलाका अपि कदा चित्सन्ति कदाचिच्च न सन्ति यदि सन्ति तदा जघन्यत एको द्वौ वा त्रयो वा, उत्कर्षतः सहस्रपृथक्त्वमिति । प्रतिपन्नपुलाकानामेकादिसहस्रपृथक्त्वान्ता सङ्ख्या ॥ १४२ ॥
ભાવદ્વાર કહ્યુ, હવે પરિમાણ દ્વાર કહે છે:—
પરિમાણુ એટલે સખ્યા. પ્રતિપદ્યમાન પુલાક એકથી શતપૃથક્ત્વ સુધી હાય. ભાવાર્થ :-પ્રતિપદ્યમાન પુલાક કયારેક હોય, ક્યારેકન હાય. જો હોય તેા જઘન્યથી એક બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી × શતપૃથક્ત્વ હોય. પૂર્વ`પ્રતિપન્ન પુલાકા પણુ કચારેક હોય, કયારેક ન હોય. જો હાય તા જઘન્યથી એક, એ ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સહુસ્રપૃથ॰ હોય. [૧૪૨]
सेविवउसा वि एवं, पडिवज्जंता जहन्नमुक्किट्ठा । पडवनगा उ णियमा, हवंति कोडीसयहुतं ॥ १४३ ॥
* ક્ષાયેાપશમિક આદિ ભાવાથી નિમ્ર થપણું, ભાત્રનો સંબધ છે.
Jain Education International
નિત્ર થપણાથી ચારિત્ર. આમ જન્ય-જનક
+ પ્રતિપદ્યમાન=પુલાકપણુ વગેરેને વત માનમાં સ્વીકારતા કે પામતા. પૂર્વપ્રતિપત્ન=પુલાકપણું વગેરેને સ્વીકારી ચૂકેલા કે પામી ગયેલા.
૪ પૃથક્=ખેથી નવ. શતપૃથક્=સાથી નસે।. આ પ્રમાણે આગળ પણ પૃથક્ક્ત્વ શબ્દ જ્યાં આવે ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો.
For Private & Personal Use Only
www.jainelibrary.org