________________
૨૩ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते रणान्तिकसमुद्घाताविरोधात् । 'बकुशसेविनोः' बकुशप्रतिसेवाकुशीलयो(क्रियतैजससमुद्घा- . ताभ्यां सह त्रयो मिलिताः पञ्च समुद्घाता भवन्ति ॥ १३६ ।।
અંતર દ્વાર કહ્યું. હવે સમુદ્રઘાત દ્વાર કહે છે:
સમુદઘાત શબ્દમાં સમ, ૩૬, અને ઘાત એમ ત્રણ શબ્દો છે. તેમાં સન્ એટલે સંપૂર્ણપણે, ૩૬ એટલે પ્રબલપણે, વાત એટલે આત્મપ્રદેશોને બહાર કાઢવા. (અર્થાત્ સર્વ આત્મપ્રદેશને પ્રબલ પ્રયત્ન પૂર્વક શરીરથી બહાર કાઢવા તે સમુદઘાત.) સમુદઘાતના વેદના વગેરે સાત ભેદ છે.
પુલાકમાં વેદના, કષાય અને મરણ ત્રણ સમુદઘાત હોય. પ્રશ્ન-પુલાક અવસ્થામાં મરણ ન હોવાથી પુલાકમાં મરણ સમુદ્દઘાત શી રીતે હેય? ઉત્તર-પુલાકનું મરણ ન હેવા છતાં સમુદઘાતથી નિવૃત્ત થયેલ તે કષાયકુશીલપણું આદિ ભાવને પામીને મૃત્યુ પામે છે. આથી તેમાં મારાન્તિક સમુદ્દઘાતને વિરોધ નથી.
બકુશ અને પ્રતિસેવન કુશીલમાં ઉક્ત ત્રણ તથા વૈક્રિય અને તૈજસ એમ પાંચ સમુદ્દઘાત હોય [૧૩૬]
आहारएण सहिआ, सकसाए छप्पि णो णियठम्मि ।
केवलिअसमुग्घाओ, इक्को चिय होइ हायम्मि ॥१३७ ॥ 'आहारएण'त्ति । 'आहारकेण' समुद्घातेन सहिताः 'सकषाये' कषायकुशीले षडपि समुद्घाता भवन्ति । निर्ग्रन्थे 'नो' नैव समुद्धाताः, असमुद्धतैरेव निर्ग्रन्थभावस्पर्शात् । स्नातके एक एव केवलिसमुद्घातो भवति ॥ १३७ ॥ આ કષાયકુશીલમાં ઉક્ત પાંચ અને આહારક એમ છ સમુદઘાત હોય. નિગ્રંથમાં સમુદ્રઘાત ન હોય. કારણકે સમુદ્રઘાતથી રહિત જ જી નિગ્રંથભાવને સ્પશી શકે છે પામી શકે છે. સ્નાતકમાં એક જ કેવલિસમુદ્દઘાત હેય. [૧૩૭]
સમુદાતારમ્ ! હાથ ફેઝન્નારમાદ– खित्तमवगाहणा सा, लोआसंखिज्जभागि पंचण्ह ।
हायस्स असंखिज्जे, असंखभागेसु लोए वा ॥ १३८ ॥ 'खित्त'मिति । क्षेत्रमवगाहना-स्वव्याप्यनभःप्रदेशसंयोग इति यावत् । सा 'पञ्चाना' पलाकबकुशप्रतिसेवककषायकुशीलनिर्ग्रन्थानां लोकाऽसङ्खथेयभागे, पुलाकादीनां शरीरस्य लोका. इसक्थेयभागमात्रावगाहित्वात् । स्नातकस्यावगाहना लोकस्यासङ्खयेये भागे, शरीरस्थतादशायां दण्डकपाटकरणदशायामः, असङ्खयेयेषु भागेषु वा, मन्थिकरणकाले बहोर्लोकस्य व्याप्ततया
જ સમુદ્દઘાત શબ્દની પ્રચલિત વ્યાખ્યા આ પ્રમાણે છે-તન્મય થવું, ૩(=અધિકતાથીધણા, ઘાતક્ષય. તન્મય થઈને કાલાંતરે ભોગવવા યોગ્ય ધણું કર્મોને જેમાં ક્ષય થાય તે સમુઘાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org