________________
२३४ ].
स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते चेयम्-एकस्य पुलाकस्य योऽन्तर्मुहूर्त्तकालः तस्यान्त्यसमयेऽन्यः पुलाकत्वं प्रपन्न इत्येवं जघन्यत्वविवक्षायां द्वयोः पुलाकयोरेकत्र समये सद्भावः, द्वित्वे च जघन्यं पृथक्त्वं भवतीति । 'इतरौं' उत्कृष्टकालौ पुलाकनिर्ग्रन्थौ 'अन्तर्मुहूर्त तु' अन्तर्मुहूर्तमेव भवतः । यद्यपि पुलाका उत्कर्षत एकदा सहस्रपृथक्त्वपरिमाणाः प्राप्यन्ते तथाऽप्यन्तर्मुहूर्तत्वात्तद्धाया बहुत्वेऽपि तेषाम मुहूर्तमेव तत्कालः, केवलं बहूनां स्थितौ यदन्तर्मुहूत्त तदैकपुलाकस्थित्यन्तर्मुहूर्तान्महत्तरमित्यवसे यम् । निर्ग्रन्थेऽप्येवमेव भावनीयम् ॥ १३२॥
હવે અનેકની અપેક્ષાએ કાળને કહે છે –
અનેકની અપેક્ષાએ બકુશ અને બંને પ્રકારના કુશીલ સર્વકાળ હોય છે. કારણ કે બકુશ વગેરે દરેક નિગ્રંથની ઘણી સ્થિતિ છે. પુલાક અને નિગ્રંથને જઘન્ય કાળ એક સમય છે. તેમાં નિર્ગથેના એક સમયની ભાવના એકની અપેક્ષાએ જે રીતે કહી છે તે રીતે છે. કારણકે બધા નિગ્રંથને ઉપશાંતમૂહ ગુણસ્થાનમાં એક સમય પછી એકી વખતે જ મરણ થઈ શકે છે. પુલાકેના જઘન્યથી એક સમયની ભાવના આ પ્રમાણે છે:–એક પુલાકના અંતમુહૂર્ત કાળના અંત સમયે બીજે જીવ પુલાકપણાને પામ્યા. આમ જઘન્યકાળની વિવક્ષામાં બે પુલાકે એક સમયમાં વિદ્યમાન હોય છે, અને બેને આશ્રયીને અનેકની અપેક્ષાએ જઘન્ય કાળ થાય છે. પુલાક અને નિર્ચથને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત જ છે. જોકે પુલાક ઉત્કૃષ્ટથી એક વખતે સહસપૃથક્વ હોય છે, તે પણ પુલાકપણાને કાળ અંતર્મુહૂર્ત હેવાથી ઘણાઓની અપેક્ષાએ પણ તેમનો કાળ અંતમુહૂર્ત જ છે. પણ આટલે ફેર છે કે એક પુલાકના અંતમુહૂતની અપેક્ષાએ ઘણું પુલાકનું અંતર્મુહૂર્ત મેટું હેય. નિગ્રંથમાં પણ એ પ્રમાણે વિચારવું. [૧૩૨].
उक्त कालद्वारम् । अथान्तरद्वारमाह. पुणपत्तिमज्झकालो, अंतरमेअं तु होइ पंचण्हं ।
अंतमुहुत्त जहन्न, उकिट्ठमवड्वपरिअट्टो ॥१३३॥ 'पुणपत्ति'त्ति । पुनःप्राप्तिः-प्रतिपतितस्य सतोऽन्यो लाभस्तन्मध्यः कालोऽन्तरमुच्यते । एतत्पुनः 'पञ्चानां' पुलाकबकुशप्रतिसेवककषायकुशीलनिग्रन्थानां जघन्यमन्तर्मुहूतं भवति, पुलाकादिर्भूत्वा ततः प्रतिपतितो जघन्यतोऽन्तर्मुहूर्त स्थित्वा पुनः पुलाकादिर्भवतीति । उत्कृष्टमन्तरं पुलाकादीनाम् 'अपार्द्धपरावतः' अर्द्धमात्रपुद्गलपरावर्त्त इत्यर्थः, अयं च देशोनो द्रष्टव्यः, उक्तश्च भगवत्याम-“पुलागस्स णं भंते ! केवइअं कालं अंतर होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतं कालं अणंताओ ओसप्पिणीउस्सप्पिणिओ कालओ, खेत्तओ अवड्ढ पोग्गलपरिअ देसूणं, एवं जाव णियंठस्स"त्ति ॥ १३३ ॥ કિલ દ્વાર કહ્યું. હવે અંતરદ્વાર કહે છે :
પુલાકપણું આદિ ભાવથી પતિત થયા પછી ફરી તે ભાવની પ્રાપ્તિની વચ્ચેને કાળ તે અંતર. (ભાવાર્થ-જુલાકપણું આદિ ભાવથી પતિત થયા પછી ફરી તે ભાવની
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org