________________
૨૨૦ ].
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते દશામાં ચાર કમેને ઉદય હેવા છતાં ત્યાં નિણંદ ન હોવાથી વેશ્યાના સદભાવની આપત્તિ નહિ આવે.)
બીજાઓ તે વળી એમ કહે છે કે-કમલેશ્યાનાં દ્રવ્યો કાર્મણ શરીરની જેમ આઠ કર્મોથી ભિન્ન છે, અને એ દ્રવ્ય કર્મવર્ગણામાંથી બને છે.” આ વેશ્યાને પ્રાસંગિક વિચાર કર્યો. હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ છીએ.
પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણ તૈજસ, પવ અને શુક્લ એ ત્રણમાં હોય, (ભગવતીસૂત્રમાં) કહ્યું છે કે-“હે ભગવંત ! પુલાક સલેશ્ય હોય કે અલેશ્ય હેય? હે ગૌતમ! સલેશ્ય હોય, અલેશ્ય ન હોય. હે ભગવંત! જે સલેશ્ય હોય તો કઈ લેશ્યાઓમાં હોય? હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં હોય, તે આ પ્રમાણે તેજસુ, પદ્મ અને શુદ્ધમાં હોય. એ પ્રમાણે બકુશમાં અને પ્રતિસેવનાકુશીલમાં પણ સમજવું.”
કષાયકુશીલ છ એ શ્યાઓમાં હોય. ભગવતીસૂત્રમાં કષાયકુશીલ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે-“હે ગૌતમ! સલેશ્ય હોય, અલેશ્ય ન હોય. હે ભગવંત! સલેશ્ય હોય તે કઈ લેશ્યાઓમાં હોય? હે ગૌતમ ! ૭ લેસ્થામાં હોય. તે આ પ્રમાણે -કૃષ્ણલેસ્થામાં હોય, યાવત શુક્લ લેસ્યામાં હોય.”
નિગ્રંથમાં એક શુક્લ લેશ્યા હોય. (ભગવતીસૂત્રમાં) નિગ્રંથસંબંધી પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે–“હે ગૌતમ! સલેશ્ય હોય, અલેશ્ય ન હોય. હે ભગવંત! જે સલેફ્યુ હોય તે કઈ લેશ્યામાં હોય? હે ગૌતમ! એક જ શુકલ લેસ્થામાં હોય.” સ્નાતકમાં પરમશુક્લ લેગ્યા હોય. શુક્લ ધયાનના ત્રીજા ભેદની દશામાં જે લેગ્યા હોય તેને પરમશુલ કહી છે. બીજાઓની પણ લેશ્યા તે શુકલ જ હોય છે, પણ તેઓની શુકલેશ્યાની અપેક્ષાએ સ્નાતકને પરમશુકલ જ હોય છે. (૧૦૦)
लेसाभावो व भवे, खुडणियंठिज्जयम्मि पुण भणियं ।
लेसा उ पुलागस्सा, उवरिल्लाओ भवे तिण्णि ॥ १०१॥ 'लेसाभावो वत्ति । लेश्याऽभावो वा भवेत् स्नातकस्यायोगित्वदशायाम् , तदुक्तम्"सिणाए पुच्छा, गोयमा! सलेसे वा हुज्जा अलेसे वा हुज्जा । जइ सलेसे हुज्जा से णं भंते ! कतिसु लेसासु हुज्जा ? गोयमा ! एगाए परमसुक्कलेसाए हुज्ज"त्ति । अयं तावद् भगवत्यभिप्राय उक्तः, क्षुल्लकनिर्ग्रन्थीये पुनरिदं भणितम्--" लेश्यास्तु पुलाकस्योपरितन्यस्तिस्रो भवन्ति" ॥१०॥
बउसपडिसेवयाणं, सव्वा लेसा हवंति णायव्वा ।
परिहारविसुद्धीणं, तिण्णुवरिल्ला कसाए य ॥ १०२ ॥ 'बउस'त्ति । बकुशप्रतिसेवकयोः सर्वा लेश्या भवन्ति ज्ञातव्याः । परिहारविशुद्धिकचारित्रवतां ' कषाये' कषायकुशीले च 'उपरितन्यस्तिस्रः' लेश्यास्तेजःपद्मशुक्ला भवन्ति ।१०२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org