Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 232
________________ ૨૨૦ ]. [स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते... नन्वनपगतमोहानां संयमस्थानतारतम्याद वृद्धिर्युक्ता, निरन्तरोत्कृष्टसंयमस्थानधारासम्भवात् । निर्ग्रन्थस्नातकयोस्तु सा न संभवति संयमस्थानावैचित्र्यादित्यत आह णिग्गंथण्हायगाणं, वुडी फलवुड्डिणिम्मिया णेया। Tો કાતરનળિયા, હા ના સુઇ ૨૦ || ‘णिग्गंथ'त्ति । निग्रन्थस्नातकयोवृद्धिः फलवृद्धिनिर्मिता ज्ञेया, उत्तरोत्तरोत्कृष्टफलधारोपधानरूपमेव तयोः प्रवर्द्धमानत्वमित्यर्थः, न तु स्थानान्तरजनिता उत्कृष्टसजातीयस्थानप्रवाहरूपा, यतो द्वयोरप्येकमेव स्थान कालभेदेऽपि न स्थानभावेन वैचित्र्यभागिति । अथैकरूपत्वे तस्य फलोत्कर्षभेदोऽपि कथम् ? इति चेदुच्यते--प्रयत्नविशेषरूपसहकारिवैचित्र्यात् । अथवं सहकार्यपेक्षाकृतमपि वैचित्र्यं तस्य दुरपहूनवमिति चेत् , न, ईदृशस्य परप्रत्ययवैचित्र्यस्य स्वरूपवैचित्र्याप्रयोजकत्वादित्येतदधिकमध्यात्ममतपरीक्षावृत्तावुपपादितमस्माभिः ॥११०॥ પ્રશ્ન- મોહના ઉદયવાળા જીવમાં સંયમસ્થાનની તરતમતા હોવાથી તેઓના પરિણામની વૃદ્ધિ યુક્ત છે, કારણકે તેમાં નિરંતર ઉત્કૃષ્ટ સંયમસ્થાનોના વધતા પરિણામને સંભવ છે. પણ નિગ્રંથ-સ્નાતકેમાં મેહદયના અભાવે સંયમસ્થાનની વિચિત્રતા (=ારતમતા) ન હોવાથી પરિણામની વૃદ્ધિ કેમ ઘટે? - ઉત્તર-નિર્ગથ અને સ્નાતકમાં પરિણામની વૃદ્ધિ તેણે કરેલી ફળવૃદ્ધિની અપેક્ષાએ માનવી. અર્થાત્ તેઓમાં વધતા ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ફળના (નિર્જરાના) પ્રવાહથી થયેલી ફળની વિશેષતા એ જ તેઓના પરિણામની વૃદ્ધિની સૂચક છે, નહિ કે બીજા બીજા સંયમસ્થાનોથી પ્રગટ કરેલી ઉત્કૃષ્ટ સંયમસ્થાનની વૃદ્ધિના પ્રવાહ રૂપ. કારણકે તે બન્નેને સંયમસ્થાન એક જ હોય છે, અને તે કાળભેદ થવા છતાં પોતાના સ્થાનભાવથી (સ્વ સ્વરૂપથી) વિચિત્રતાવાળું થતું જ બદલાતું જ) નથી, અર્થાત્ કાળભેદ થવા છતાં સ્થાનભેદ થતું નથી. પ્રશ્ન-સંયમસ્થાન એક જ છતાં તેના ફલોસ્કર્ષમાં ભેદ કેમ ઘટે ? ઉત્તર-પ્રયત્ન વિશેષરૂપ સહકારી કારણના ભેદથી તેના ઉત્કર્ષમાં ભેદ થાય છે. પ્રશ્ન-આ રીતે તો સહકારી કારણથી કરાયેલી પણ ફલવૃદ્ધિથી સંયમસ્થાનની વિચિત્રતાને (વૃદ્ધિને) અ૫લાપ નહિ કરી શકાય; અર્થાત્ સહકારની અપેક્ષાથી જે ફલેકને ભેદ માને છે, તો સંયમસ્થાનને ભેદ પણ માનવેજ જોઈએ. ઉત્તરપરનિમિત્તથી થતી વિચિત્રતા સ્વરૂપની વિચિત્રતામાં હેતુ નથી. અમે આ વિષયનું અધ્યાત્મમત પરીક્ષાની ટીકામાં સમર્થન કરેલું છે. [૧૧] उक्तं परिणामद्वारम् । अथ बन्धद्वारमाह बंधो कम्मग्गहणं. तत्थ पुलायम्मि सत्त पयडीओ। - વરસાવિયું ગટ્ટ વિ, સંગ સંગ વંધી | શા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294