Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 241
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २२९ અનાહારક પણના કારણે વિગ્રહગતિ વગેરેનો અભાવ છે. સ્નાતક આહારક કે અનાહારક હોય. કેવલી સમુદ્દઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમાં સમયમાં અને અયોગી અવસ્થામાં અનાહારક डोय, ते सिवाय भाडा२४ डोय. [१२४] उक्तमाहारद्वारम् । अथ भवद्वारमाह जम्मं भवो जहण्णो, इको पंचण्ह सो कमेणियरे । पुलयस्स तिणि तिण्हं, तु अट्ट तिन्नेव इक्को य ॥१२॥ 'जम्मं'ति भवो जन्म, तच्च चारित्रयुतं द्रष्टव्यम् । तत्र पश्चानामपि जघन्यो भव एक एव, जघन्येनकेनैव भवेन सिद्धिगमनात् । 'इतरे' उत्कृष्टाश्च भवाः क्रमेण पुलाकस्य त्रयः, 'त्रयाणां तु' बकुशप्रतिसेवककषायकुशोलानामष्टौ, त्रयश्च निग्रन्थस्य, एकश्च स्नातकस्येति । तत्र पुलाफो जघन्यत एकस्मिन् भवग्रहणे भूत्वा कषायकुशीलत्वादिकं संयतत्वान्तरमेकशोऽनेकशो वाऽनुभूय तत्रैव भवे भवान्तरे वा सिद्धिमवाप्नोति, उत्कृष्टतस्तु देवादिभवान्तरितान् त्रीन् भवान् पुलाकत्वमवाप्नोति । बकुशादिस्त्वेकत्र भवे कश्चिद् बकुशत्वादिकमवाय कषायकुशीलत्वादिप्राप्तिक्रमेण सिध्यति, कश्चित्त्वेकत्र भवे बकुशत्वादिकमवाप्य भवान्तरेषु तदन्यानि संयतत्वान्यनुभूय सिध्यतीत्यत उच्यते--जघन्येनैकभवग्रहणमुत्कर्षतोऽष्टौ भवग्रहणानि चरणमात्रमाप्यते । तत्र कश्चित्तान्यष्टौ बकुशादितया पर्यन्तिमभवसकषायत्वादियुक्तया कश्चित्तु प्रतिभवं प्रतिसेवाकुशीलत्वादियुक्तया पूरयति । निर्ग्रन्थो जघन्यत एकत्र भवग्रहणे स्नातकत्वं प्राप्य सिध्यति, उत्कर्षतश्च देवादिभवान्तरिततया द्वयोर्भवयोरुपशमनिर्ग्रन्थत्वं प्राप्य तृतीयभवे क्षीणमोहः सन् स्नातकत्वं प्राप्य सिध्यति । स्नातकस्य त्वजघन्यानुत्कृष्ट एक एव भव इति ज्ञेयम् ॥१२५।। मार द्वार यु. ये सवार : ભવ એટલે જમ. ભવ ચારિત્રયુક્ત સમજો. પાંચેનો જઘન્ય એક ભવ હોય. કારણ કે જઘન્યથી એક જ ભવમાં મોક્ષમાં જાય. ઉત્કૃષ્ટ ભ મુલાકના ત્રણ, બકુશ અને બંને પ્રકારના કુશીલના આઠ, નિગ્રંથના ત્રણ અને સ્નાતકને એક હોય. આની ઘટના આ પ્રમાણે છે–પુલાક જઘન્યથી એક ભવમાં પુલાક થઈને કષાયકુશીલપણું આદિ અન્ય સંયતભાવને એકવાર કે અનેકવાર અનુભવીને તે જ ભવમાં કે ભવાંતરમાં મોક્ષ પામે છે. ઉત્કૃષ્ટથી દેવભવ આદિના આંતરાવાળા ત્રણ ભવ સુધી પુલાક. पाशु पाभे छे. બકુશ વગેરેમાં ઘટના આ પ્રમાણે છે.–કઈ જીવ એક ભવમાં બકુશપણું પામીને કષાયકુશીલભાવ આદિની પ્રાપ્તિના કમથી સિદ્ધ થાય છે. કોઈ જીવ એક ભવમાં બકુશપણું આદિ પામીને ભવાંતરમાં અન્ય સંયતભાવાનો અનુભવ કરીને સિદ્ધ થાય છે. આથી કહેવાય છે કે-જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભ સુધી ચારિત્રમાત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ જીવ આઠ લો બકુશ આદિ તરીકે કરે અને છેલ્લા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294