________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ २०९ भवति, तदुक्तम्-"कसायकुसीले पुच्छा, गोयमा ! सलेसे होज्जा णो अलेसे होज्जा । जइ सलेसे हुज्जा से णं भंते ! कइसु लेसासु हुज्जा ? गोयमा ! छसु लेसासु हुज्जा, तंजहा-किण्हलेसाए होज्जा जाव सुक्कलेसाए"। निम्रन्थे एका शुक्ला लेश्या, तदुक्तम्- "णियंठे ण पुच्छा, गोयमा ! सलेसे हुज्जा नो अलेसे हुज्जा । जइ सलेसे हुज्जा से णं भंते ! कतिसु लेसासु हुज्जा ? गोयमा ! एगाए सुक्कलेसाए हुज्जा।" 'स्नाते' स्नातके 'परमशुक्ला' शुक्लध्यानतृतीयभेदावसरे या लेश्या सा खलु परमशुक्ला, अन्या तु शुक्लैव, तथाऽपीतरजीवशुक्ललेश्याऽपेक्षया परमशुक्लैवेति ॥१०॥
કષાયદ્વાર કહ્યું, હવે વેશ્યાદ્વાર કહે છે -
લેશ્યાના કૃષ્ણલેશ્યા વગેરે છ પ્રકારો છે, અને તે દરેકના પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર હોય છે. તેમાં પણ ભાગ લેશ્યા વિશુદ્ધ અને અવિશુદ્ધ એમ બે પ્રકારે છે, તેમાં તૈજસ પદ્ધ અને શુક્લ એ ત્રણ લેશ્યાઓ વિશુદ્ધ છે, કારણ કે શુક્લ લેશ્યા તે કષાયોના ઉપશમ કે ક્ષયથી થાય છે, અને તૈજસ, પર્વ અને શુક્લ પણ કષાયના ક્ષયોપશમથી થાય છે. કૃષ્ણ નીલ અને કાપતિ એ ત્રણે રાગ-દ્વેષમય હોવાથી અવિશુદ્ધ છે. કારણકે તે કષાયેના ઉદયથી થાય છે. ભાવલેશ્યાનું કારણ કર્મરૂપ દ્રવ્યલેશ્યા છે અને તેનાં પણ કૃષ્ણ વગેરે છ નામે છે. જે શરીર નામકર્મરૂપ દ્રવ્ય (કર્મના પુદગલે) તે જ દ્રવ્ય કર્મ લેશ્યા છે, એમ કાઈ કહે છે. તેમાં કારણ એ કહે છે કે યોગપરિણામના અભાવે અગીને લેશ્યા હોતી નથી, આથી યોગનું પરિણમન એ જ વેશ્યા છે. આ ગપરિણામ તે શરીરનામકર્મને જ પરિણામ વિશેષ છે.
બીજાઓ એમ કહે છે કે સામાન્યથી કર્મ દ્રવ્યો જ દ્રવ્યલેશ્યા છે. કારણ કે વેશ્યા એ કર્મના નિણંદ (કર્મવિકાર) રૂપ છે, એથી જ કર્મના સ્થિતિબંધમાં તે હેતુ* છે, જે લેશ્યાએ યોગના પરિણમનરૂપ હોય તે ગો કર્મના પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં હેતુ હોવાથી કર્મના સ્થિતિબંધમાં હેતુ ન ઘટી શકે.
પ્રશ્ન:- વેશ્યાને કર્મના નિણંદ (વિકાર) રૂપ માનવામાં સમુચ્છિન્ન દિયરૂપ થા શુકલ ધ્યાનની દશામાં ચૌદમે ગુણસ્થાનકે ચાર કર્મોને ઉદય હોવાથી ત્યાં આપત્તિ આવે, અર્થાત્ ત્યાં લેશ્ય માનવી પડે, અને શાસ્ત્રમાં તે એ ગુણસ્થાનકે વેશ્યાને અભાવ માન્યો છે તેનું શું? ઉત્તર-નિણંદ (વિકાર) વાળાને પણ સતત નિણંદ હોય જ, એ નિયમ નથી, ક્યારેક નિણંદવાળી વસ્તુઓમાં પણ તેવી અવસ્થામાં નિણંદ નથી હોત, એવું જોવામાં આવે છે. (એ રીતે સમુચ્છિન્નક્રિયરૂપ ચેથા શુકલધ્યાનની
x तत्र प्रदेशबन्धो, योगात् तदनुभवनं कषायवशात् । स्थितिपाकविशेष-स्तस्य भवति लेश्याविशेषेण ॥३७॥ ताः कृष्णनीलकापोत-तैजसी पद्मशुक्लनामानः । प्रलेष: इव वर्णबन्धस्य, कर्मबन्धस्थितिविधायः ॥३४॥प्रशमरति
ગુ. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org