________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ २१३ शुक्ललेण्यादीनामपि मिथ्यादृष्ट्यादौ कृष्णलेश्यादीनामपि प्रमत्तगुणस्थानकेऽपि सम्भवो न विरुध्यत इति । ततोऽन्यत्रापि प्रमत्तसंयते मन्दानुभावानि कृष्णाद्यध्यवसायानि प्राप्यन्तेऽत एव कृष्णलेश्या मनःपर्यवज्ञानेऽपि पठिता, तथा चागमः-" कण्हलेसा ण भंते ! कइसु नाणेसु होजा ? गोयमा ! दोसु तिसु वा चउसु व "त्ति, एतच्च सूत्रं प्रमत्ततायां कृष्णादिलेश्यासद्भावमभ्युपगम्योपपादित वृत्तिकृतेति, ततः कषायकुशीले तथाविधकषायसहकारेण संसर्गिकृष्णादिद्रव्यजनिता कृष्णा दिलेश्याकाररूपोत्कृष्टेति तद्विवक्षणम् , अन्यत्र तु तद्विपर्ययात्तदविवक्षणम् , सतोऽप्यर्थस्य कयाचिद् व्यपेक्षया क्वचिदनभिधानात् , अत एव “परिहारविसुद्धिए जहा पुलाए "त्ति भगवतीसूत्रे परिहारविशुद्धिके पुल कातिदेशेन लेश्यात्रयमुक्तम् । अन्यत्र पुनरेतस्य लेश्याद्वारे इत्थमुक्तम्"लेसासु विसुद्धासुं पडिवज्जइ तीसु ण उण सेसासु । पुवपडिवन्नओ पुण, हुज्जा सयासु वि कहंचि ॥१॥ नच्चंतसंकिलिहासु थोवकालं च हंदि इयरासु । चित्ता कम्माण गई, तहावि विरियं फलं देइ ॥२॥"त्ति, बन्धस्वामित्वे कृष्णादिलेश्यात्रयस्याविरतिगुणस्थानकान्तत्वाभिधानमपि--" लेसा तिन्नि पमत्तता" इति बृहद्वन्धस्वामित्वानुसारेणोपरिष्टात्तदविवक्षणादेव न तु तत्त्वतः, अन्यथा षडशीतिकेन सह विरोधप्रसङ्गादिति ॥१०४॥
પ્રશ્ન-કષાયકુશીલમાં છ લેયાનું કથન કર્યું તે કઈ રીતે એગ્ય ગણાય? કારણકે સંતમાં ત્રણ જ વેશ્યા કહેલી છે. પ્રારંભની ત્રણ લેશ્યાઓ તે ચોથા ગુણસ્થાનકે જ પૂર્ણ થઈ જાય છે. શ્રીદેવસૂરિકૃત ત્રીજા કમગ્રન્થની ગા. ર૪ માં કહ્યું છે કે“પ્રારંભની ત્રણ લેશ્યાઓ એકથી ચાર ગુણસ્થાનક સુધી, તૈજસ અને પદ્મ એ બે એકથી સાત ગુણસ્થાનકો સુધી અને શુકલેશ્યા એકથી તેરમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત થાય છે.
ઉત્તર-પુલાક વિગેરે નિર્ચમાં યથાસ્થાને છે વેશ્યાનું કથન ભાવપરાવર્તનની અપેક્ષા છે. તેઓમાં અવસ્થિત લેશ્યાઓ તે ત્રણ જ હોય છે. પ્રથમના પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ, એ ત્રણેને ભાવ તે ત્રણ લેગ્યામાં જ હોય. (અર્થાત્ પ્રથમના એ ત્રણમાં ત્રણ લેયા સિવાય બીજા ભાવનું પરાવર્તન થતું નથી, પણ કષાયશીલમાં ત્રણ લેશ્યા ઉપરાંત બીજા ભાવેનું પરાવર્તન થાય છે.) આ જ અભિપ્રાયથી અહીં છે લેથાનું કથન છે. કારણ કે પૂર્વ પ્રતિપન્નચારિત્રી કેઈ પણ લેશ્યામાં હોય એમ કહ્યું છે. આ વિષયમાં આવકનો (ગા. ૮૨૨) પાઠ આ પ્રમાણે છે:–“જીવને સગવ અને શ્રુતજ્ઞાન બધી લેશ્યાઓમાં પ્રાપ્ત થાય છે પણ ચારિત્ર તે તેજસ આદિ ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં જ પામે છે. પૂર્વ પ્રતિપન તે છ લેચ્છાઓ પૈકી કઈ પણ લેસ્થામાં હોય છે. અહીં છએ વેશ્યાઓમાં સમ્યકત્વની અને શ્રુતની પ્રાપ્તિ કહી તે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કહી છે. કૃષ્ણાદિ અવસ્થિત દ્રવ્ય લેશ્યામાં નારક વિગેરેને પણ તેજલેશ્યાદિના દ્રવ્યના સંપર્કથી માત્ર આકારાદિરૂપે તેજલેશ્યા વગેરેનો પરિણામ થતાં તેજલેશ્યા વગેરે પણ યુક્ત છે. ભાવ લેગ્યાની અપેક્ષાએ તે સમ્યફત્વઆદિને પામનાર ઉપરની ત્રણ લેશ્યાઓમાં જ હોય. પૂર્વ પ્રતિપન્ન તે યથાપરિણામ અન્યાન્ય વેશ્યાદ્રવ્યના સંપર્કથી થતી કઈ પણ લેગ્યામાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org