________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[२१७ हीयमानत्वं पूर्वावधिकापकर्षशालित्वम् , अवस्थितत्वं च पूर्वतुल्यत्वम् । तत्र वर्द्धमानहीयमानावस्थितपरिणामाः सकषायान्ता निर्ग्रन्था इत्युत्तरेण सम्बन्धः ॥१०५॥ 'सकषायान्ताः' पुलाकबकुशप्रतिसेवनाकुशीलकषायकुशीलाः । निम्रन्थस्नातकौ नो हीयमानभावो, निर्ग्रन्थस्य हीयमानपरिणामत्वे कषायकुशीलत्वव्यपदेशानिर्ग्रन्थहानिसामग्र्या अपकृष्टकषायकुशीलचारित्रजनकत्वादित्थमेवागमप्रामाण्यात् । स्नातकस्तु हानिकारणाभावादेव न हीयमानपरिणाम इति द्रष्टव्यम् । परिणामाधिकारादेव तत्कालमानमाह-'समयं 'ति, समयमेकमवस्थितो भावो जघन्यः, 'इतरः' उत्कृष्टावस्थितपरिणामः सप्त समयाः ॥१०६॥ ' आदिमानां चतुर्णा" पुलाकबकुशप्रतिसेवनाकुशीलकषायकुशीलानां ‘शेषौ तु ' वर्द्धमानहीयमानौ भावौ जघन्यतः समयमुत्कर्षतश्चान्तर्मुहूर्तम् । तत्र पुलाकस्य जघन्यत एकसमयस्थितिः प्रवर्द्धमानादिभावेऽपि कषायविशेषेण बाधिते तस्मिन् समयानन्तरमेव कषायकुशीलत्वादिगमनेन भवति । बकुशादीनां । त्वेकसमयता मरणादपीष्टा, पुलाकस्य तु मरणं नास्ति, उक्तञ्च-" पुलाके तत्थ णो मरइ" त्ति । पुलाको हि कषायकुशीलत्वादिपरिणामप्राप्त्यनन्तरमेव म्रियते, यच्च प्राक् पुलाकस्य कालगमनमुक्त तद्भूतभावापेक्षयेति । वृद्धिहानिपरिणामयोरुत्कर्षत आन्तर्मुहूर्त्तकत्वं च तथास्वाभाव्यात् । निर्ग्रन्थश्च 'द्विधाऽपि' जघन्यत उत्कर्षश्चेत्यर्थः, प्रवर्द्धमानो (अन्तर्मुहूर्तम् , ) जघन्येनोत्कर्षण च तस्यान्तर्मुहूर्तमेव वर्द्धमानपरिणामस्य भावात् , केवलोत्पत्तौ परिणामान्तरस्य भावात् । घातिकर्मच्छेदव्यापाररूपो हि निर्ग्रन्थपरिणामः, तदुपरमात्मा च केवलिपरिणाम इति । व्यापारस्थैर्यलक्षणोऽनयोर्भेद इति ॥१०७॥
એમ લેશ્યાદ્વાર કહ્યું, હવે પરિણામહાર કહે છે –
પુલાક આદિના પર્યાને પરિણામ કહેવાય છે. તેના વર્ધમાન, હીયમાન અને અવસ્થિત એમ ત્રણ પ્રકારો પડે. તેમાં વર્ધમાન એટલે પૂર્વ પરિણામેની અપેક્ષાએ વધતા પરિણામે, હીયમાન એટલે પૂર્વના પરિણામની અપેક્ષાએ ઘટતા પરિણામે, અને અવસ્થિત એટલે પૂર્વપરિણામેથી અન્યૂનાધિક=તુલ્ય પરિણામે, અર્થાત્ સ્થિર પરિણામે. તેમાં પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ દરેકને ત્રણ પ્રકારના પરિણામ હોય છે, નિર્ગથ અને સ્નાતકને હયમાન પરિણામ હોય નહિ.
પ્રશ્ન-સ્નાતકને પરિણામ ઘટવાનું કારણ જ નથી તેથી તેને હીયમાન પરિણામ ન હોય, એ બરાબર છે, પણ નિર્ચથને પરિણામ ઘટવાનું કારણ છે, છતાં તેને હીયમાન પરિણામ કેમ ન હોય ? ઉત્તર-નિગ્રંથને હીયમાન પરિણામ હોય તે તેનામાં કષાયકુશીલ ચારિત્ર આવે, કારણકે નિગ્રંથના પરિણામેની સંપૂર્ણ હાનિ અપકૃષ્ટ એવા કષાયકુશીલ ચારિત્રની જનક છે.
પ્રશ્ન-એમાં પ્રમાણ શું ? ઉત્તર-આગમમાં નિગ્રંથના હીયમાન પરિણામને નિષેધ છે, એ જ તેનું પ્રમાણ છે. સ્નાતકને તે હાનિનું કારણ ન હોવાથી જ હયમાન પરિણામ નથી, એમ સમજવું.
शु. २८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org