________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
। २०५ च प्रतिसेविकषायिणोरपेक्षया स्यात्तुल्यः, षट्स्थानपतितो वा हीनत्वाधिकत्वाभ्यां प्रागुक्तदिशा भावनीयः ॥९॥
બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિર્ગથ, અને સ્નાતડોથી પુલાક અનંતગુણહીન છે, તુલ્ય કે અધિક નથી. (પંચ નિ. પ્ર. ગા. ૬૩ ના પૂર્વાદ્ધમાં) કહ્યું છે કે “બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિગ્રંથ અને સ્નાતકેથી પુલાક અનંતગુણહીન છે.” (ભગવતી) આગમમાં પણ કહ્યું છે કે–“હે ભગવંત ! પુલાક પરસ્થાન સંનિકર્ષની અપેક્ષાએ બકુશના ચારિત્ર પર્યાથી હીન છે? તુલ્ય છે? કે અધિક છે? હે ગૌતમ! હીન છે, તુલ્ય નથી, અધિક પણ નથી, અનંતગુણહીન છે. એ જ પ્રમાણે મુલાકનું પ્રતિસેવા કુશીલની સાથે પણ સમજવું. કષાયકુશીલની સાથે પુલાક સ્વસ્થાનની જેમ ષટાનપતિ છે. અને નિગ્રથની સાથે બકરાની જેમ સમજવું. સ્નાતકની સાથે પણ એ પ્રમાણે જાણવું.”
કેઈ તે પ્રતિસેવનાકુશીલ અને પુલાકની અપેક્ષાએ પણ આ (બકુશ) ષટ્રસ્થાન પતિત છે, એમ કહે છે. બકુશ સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં બન્ને પ્રકારના કુશીલની અપેક્ષાએ તુલ્ય હોય, અથવા હીનતા તથા અધિકતાની અપેક્ષાએ પણ સ્થાન પતિત હોય, ષ સ્થાન પતિત કેવી રીતે હેય? તે પુલોકમાં કહ્યું તેમ વિચારવું. [૧]
पुलयाओऽणंतगुणो, णियंठण्हाएहिं गंतगुणहीणो। ..
एवं सेविकसायी, कसायवि पुलाय छट्ठाणी ॥ ९२ ॥ 'पुलयाउत्ति । पुलाकादनन्तगुणाधिकश्चारित्रपर्यायैः निम्रन्थस्नातकेभ्यस्त्वनन्तगुणहीनो द्रष्टव्यः । एवं 'सेविकषायिणावपि प्रतिसेवकषायकुशीलावपि स्वस्थाने तुल्यौ षटस्थानपतितौ च, परस्थानेऽपि प्रत्येकं बकुशादिभिस्तथा निर्ग्रन्थस्नातकाभ्यां त्वनन्तगुणहीनौ, पुलाकात प्रतिसेवकश्चानन्तगुणाधिकः केवलं 'कवायवान्' कषाय कुशीलः पुलाकापेक्ष या षट्स्थानीयः, हीनत्वाधिक्याभ्यां षट्स्थानपतितः ॥९२॥
બકુશને પુલાકથી અનંતગુણ અધિક અને નિર્ગથ સ્નાતકોથી અનંતગુણ હીન જાણે. બન્ને પ્રકારના કુશીલ સ્વસ્થાને તુલ્ય અને સ્થાન પતિત છે. પરસ્થાનમાં પણ બકુશ વિગેરથી અને નિગ્રંથ તથા સ્નાતકેથી અનંતગુણહીન છે (પણ એટલો વિશેષ છે કેપ્રતિસેવનાકુશીલ પુલાકથી અનંતગુણ અધિક છે અને કષાયકુશીલ ગુલાકથી ષટ્રસ્થાન પતિત છે. [૨]
णिग्गंथसिणायाणं, दोण्ह वि तुल्लत्तणं तु सहाणे।
परठाणेऽणंतगुणब्भहिअत्तं होइ इयरेहिं ॥ ९३ ॥ - A મતાંતરવાળી આ પંક્તિ છાપેલી પ્રતમાં પ્રેસદોષ આદિ કે કારણે અહીં અસ્થાને હોય એમ સમજાય છે. વાસ્તવમાં બકુશના વર્ણનમાં વચ્ચે કે વર્ણન પૂર્ણ થયા પછી આ પંક્તિ હેવી જોઈએ, એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org