________________
[ ૨૦૧
गुरुतत्वविनिश्चये चतुर्थंल्लासः ]
ખકુશનાં સયમસ્થાના અસ ગુણ છે. તેનાથી પ્રતિસેવનાકુશીલનાં સયમસ્થાને અસ`ખ્યગુણુ છે. તેનાથી કષાયકુશીલનાં સયમસ્થાને અસ`ખ્યગુણુ છૅ.”
ખીજે (ઉત્તરાધ્યયન-૬ ની ભાષ્ય ગા. ૧૧ થી ૧૪માં) પણ કહ્યું છે કે—‘પુલાક અને કષાયકુશીલને સવ જધન્ય સયમસ્થાના હોય છે. તે બંને અસંખ્યસ્થાને સુધી સાથે જાય છે, અસ`ખ્યસ્થા સુધી ગયા પછી પુલાક વિરામ પામે છે, (૧૧) અને કષાયકુશીલ ત્યાંથી આગળ અસ`ખ્યરથાના સુધી જાય છે. ત્યાંથી આગળ ખકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણેય અસંખ્યસ્થા। સુધી (સાથે) જાય છે. (૧૨) પછી ખકુશ વિરામ પામે છે, અને પ્રતિસેવનાકુશીલ ત્યાંથી આગળ અસંખ્યસ્થાનેા સુધી ગયા પછી વિરામ પામે છે, (૧૩) અને કષાયકુશીલ ત્યાંથી પણ આગળ અસૌંખ્ય સવમસ્થાના ગયા પછી વિરામ પામે છે. આનાથી ઉપર નિત્ર થ અને સ્નાતકનુ એક સયમસ્થાન છે.” [૧૪]
મતાંતર કહે છેઃ અન્ય આચાર્યા તા, નિગ્રંથના પણુ કષાયના અધ્યવસાયાથી રહિત પણ અસખ્ય સ્થાનેા માને છે, કારણકે પ્રતિસમય નિરાવૃદ્ધિની વિચિત્રતા સયમસ્થાનાની વિચિત્રતાને આધીન છે. (એક જ સૉંચમસ્થાનથી પ્રતિસમય નિરાની વૃદ્ધિ થાય નહિ) ઉપશાંતમેહ અને ક્ષીણમાહમાં આંતરિક વિચિત્રતા (સ’યમશુદ્ધિની તારતમ્યતા) ચેાગ્ય જ છે. ક્ષુલ્લક નિશીય (ઉત્તરા. અ. ૬ ગા. ૨૩૯) માં કહ્યુ` છે કેનિમયને પણ (અવ્યવસાયથી) ઉત્કૃષ્ટ અને જધન્ય માનવા જોઈએ, અર્થાત્ અજધન્ય અનુભૃષ્ટ છતાં નિપ્રથા અસંખ્ય હોય છે.” શ્રી શાંતિસૂરિ પણ (ઉત્તરાધ્યયનમાં) કહે છે કે—કષાય જેમાં નિમિત્ત છે તેવાં અસંખ્ય સયમસ્યાના છે, તેમાં પુલાક અને કુશીલને સવ' જધન્ય સ ંચમસ્થાને હાય છે, તે ખતે સાથે અસંખ્યસ્થાન સુધી જાય છે. પછી પુલાક વિરામ પામે છે અને કષાયકુશીલ એકલા ત્યાંથી અસંખ્યસ્થાના સુધી જાય છે. પછી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એ ત્રણે સાથે અસંખ્યસ્થાના સુધી જાય છે, પછી બકુશ વિરામ પામે છે, પ્રતિસેવનાકુશીલ ત્યાંથી પણ અસંખ્યસ્થાને આગળ જઈ તે વિરામ પામે છે અને કાયકુશીલ ત્યારખાદ અસંખ્યસ્થાના સુધી આગળ જઈને વિરામ પામે છે, આનાથી ઉપરનાં અકષાયસ્થાનાને નિથ સ્વીકારે છે. તે પણ અસંખ્યસ્થા સુધી જઈને વિરામ પામે છે.” (અર્થાત્ નિ થને એક સ્થાન છતાં નિર્જરાની વિચિત્રતાથી તેના અસખ્યભેદો માનવા તે યુક્તિયુક્ત છે.) [ce]
उक्तं संयमद्वारम् । अथ निकर्षद्वारमाह
संजोअणं णिगासो, पुलओ सट्टाणि तत्थ पुलयसमो ।
हीणहिओ छट्टाणा, परठाणि कसाइणो एवं ॥ ९० ॥
'संजोअणं 'ति । 'संयोजनं' सजातीयविजातीयप्रतियोगिकतुल्यत्वादिधर्मसङ्घट्टनं निकर्षः । तत्र विचार्यमाणे स्वस्थाने सजातीये प्रतियोगिनि पुलाकः पुलाकेन तुल्यः, तुल्यविशुद्धिकपर्यवयोगात्, हीनस्तदपेक्षयाऽविशुद्धिपर्यवयोगात्, अधिकच तदपेक्षया विशुद्धपर्यवयोगात् । तत्र हीनोऽधिकच 'षट्स्थानात् ' षट्स्थानकमाश्रित्य ज्ञेयस्तथाहि - अनन्तभागहीनो १९ सङ्ख्येयभागहीनः २ सङ्ख्येयभागहीनः ३ सङ्ख्येयगुणहीनो ४ सख्ये यगुणहीनो ५ ऽनन्तगुणहीनश्च
૩. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org