________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः j
૨૮ वा 'नियतं' पुलाकादिकषायकुशीलादिस्थानानतिक्रमेण स्थित 'निजस्थानकृतं' स्वस्वसंयमस्थानकृतं न तु सज्वलनोदयतदभावमात्रजनितम् , विकलस्य कारणस्य कार्यानिष्पादकत्वात् , तथाविधसंयमस्थानानामेव सज्वलनोदयतदभावसहकृतानां प्रतिसेवनाऽप्रतिसेवनाधर्मनिष्पादकत्वव्यवस्थितेः, तथा चाह--प्रतिसेवके यः कदाऽपि प्रतिसेवमानोऽवगतस्तज्जातीये 'एषः' प्रतिसेवकत्वलक्षणः स्वभावः । अप्रतिसेधके खल्वयं नास्ति ।। ६२ ॥
આનું સમાધાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે -
તમારા પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે–પ્રતિસેવકપણું (=અતિસેવા) અને અપ્રતિસેવકપણું (=અતિસેવાને અભાવ) પુલાક વગેરેના અને કષાયકુશીલ વગેરેના પોતપોતાના સંયમ-સ્થાનને આશ્રયીને થાય છે. માત્ર સંજવલનના ઉદય કે અનુદયને આશ્રયીને નથી થતું. કદાપિ ન્યૂન કારણ કાર્ય ન કરી શકે. સંજવલનના ઉદય અને અનુદયથી કરાયેલાં તેવા પ્રકારનાં સંયમ સ્થાને જ પ્રતિસેવનાના અને અપ્રતિસેવનાના પર્યાયને ઉત્પન્ન કરી શકે છે, એવો સિદ્ધાંત છે. તે જ પ્રમાણે અહીં પણ (પ્રસ્તુત કલેકના ઉત્તરાર્ધમાં) કહે છે કે પ્રતિસેવક એટલે કે જેને ક્યારેક પણ પ્રતિસેવના કરતો જાણવામાં આવ્યો હોય, તેની જાતિવાળામાં દોષસેવન કરવાને સ્વભાવ છે અપ્રતિસેવકમાં તેવો દેષ સેવવાને સ્વભાવ નથી.X[૬૨] નિમતિ
इय मुत्तप्पामण्णा, स कसायकुसीलओ अपडिसेवी ।
णासबलत्तं तम्मि उ, कम्मोदयओ णियंठे व्व ॥ ६३ ॥ 'इय'त्ति । 'इति' उक्तप्रकारेण 'सूत्रप्रामाण्यात्' सौत्रनिर्देशस्यापर्यनुयोज्यत्वात्स कषायकुशीलोऽप्रतिसेवी युज्यते, तथाविधचारित्रस्थानस्वाभाव्येन तज्जातीये कदाऽपि प्रतिषेवणानुपलब्धेः; न चैवं तस्मिन्नापादितमशबलत्वं युक्तम् , निर्ग्रन्थ इव कर्मोदयतः शबलत्वस्यैव घटमानत्वात् , प्रतिषेवणाभावमात्रेणाशबलत्वे निर्ग्रन्थस्याप्यशबलत्वप्रसङ्गात् , इष्यते चाशबलत्वं स्नातकस्यैवागम इति ॥६३॥
ઉપસંહાર કરે છે -
આ રીતે સૂત્રપ્રામાણ્યથી કવાયકુશલ અપ્રતિસેવી છે એ કથન એગ્ય છે. કારણકે તેવા સંચમસ્થાનના સ્વભાવથી કષાયકુશીલ જાતિવાળામાં ક્યારે પણ પ્રતિસેવનાં દેખાતી નથી.
૪ આનાથી એ કહ્યું કે-જે પ્રતિસેવકે છે તે જ્યારે દેષ ન સેવે ત્યારે પણ તેઓમાં દેષસેવનને સ્વભાવ રહે છે. જે અપ્રતિસેવક છે, તે ક્યારેક જ દેષ સેવે તે પણ તેમાં દેવસેવનને સ્વભાવ નથી. આ કારણે કવાયકુશીલને અપ્રતિસેવક કહ્યો એ બરાબર છે. કારણકે પ્રતિસેવન કરવાને તેને સ્વભાવ નથી,
રુ. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org