________________
गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ 3°3
ન સોળં ́તિ । યત્ ‘શોમન' પરમાર્થમળીય અર્થવયં ચનિયમ વિષનું ‘અચત્રા’િ जैनग्रन्थातिरिक्तग्रन्थे ऽपि 'आत्मकार्यकरं ' योगदृष्टिप्राधान्येनासद् ग्रह्निरासद्वारा भावसम्यक्त्वप्राप्तिरूपाध्यात्मप्रसादकरं तत् पारम्पर्येण दृष्टिवादमूलं सत् प्रमाणम्, भागवतभावलिङ्गरूपत्वादन्येषामीदृशार्थस्य स्वातन्त्र्येण ज्ञानायोगात् । इत्थं चान्यत्रापि भावलिङ्गसम्भव इत्यस्माकं 'आचार्याः' हरिभद्रादयो ब्रुवते, व्यक्तं चैतदुपदेशपदयोगदृष्टिसमुच्चयादौ, समर्थितं चास्माभिरपि द्वात्रिंशिका प्रकरणादाविति नेह भूयान् प्रयासः ||७२ ||
આ ભાવલિંગ અન્યદર્શનીમાં પણ હોય એનું સમન કરે છે:
અન્યત્ર (અન્ય સ*પ્રદાયામાં) પણ જે સુંદર અ પદ (યમ-નિયમાદિના વચને) આત્મકા કર છે તે દૃષ્ટિવાદમૂલક હાવાથી પ્રમાણભૂત છે, એમ આચાર્યોં કહે છે. ગાથાના આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે: જૈનગ્રંથથી અન્ય સંપ્રદાયના ગ્રંથમાં પણ જે જે પરમાથી સુંદર યમ, નિયમ વગેરેનું કથન છે તે ચૈાગદૃષ્ટિની મુખ્યતાથી (ચેાગઢષ્ટિપ્રાપક હોવાથી) અસદ્ધડને દૂર કરીને ભાવસમ્યફની પ્રાપ્તિ રૂપ અધ્યાત્મ રૂપ પ્રસાદ પ્રગટ કરનારું છે. તેનું મૂલ પરપરાએ દૃષ્ટિવાદ છે. (અર્થાત્ તે દૃષ્ટિવાદનું વચન છે.) તેથી પ્રમાણ છે. કારણકે જિનેશ્વર સિવાય ખીજાએને આવા અનુ જ્ઞાન સ્વતંત્રપણે થતું ન હેાવાથી એ (=અન્ય ગ્રંથવચન) જિનેશ્વરનુ જ્ઞાન હાાથી ભાવલિ'ગ છે. આ પ્રમાણે ખીજા દશનામાં ભાવિલંગને સંભવ છે. એમ હરિભદ્રસૂરિ વગેરે આપણા આચાર્યો કહે છે. આ વિષય ઉપદેશપદ (ગા. ૯૨-૯૩-૯૪), ચેાગદૃષ્ટિ સમુચ્ચય (ગા. ૧૦૨) વગેરે ગ્રંથામાં સ્પષ્ટ કર્યાં છે, અને અમાએ દ્વાત્રિ'શિકા પ્રકરણ (ગા. ૨૩ કુતર્ક ગ્રહ નિવૃત્તિ) વગેરેમાં એનું સમર્થાંન કર્યું છે. આથી અહી (તેના વનને) બહુ પ્રયાસ કર્યાં નથી. [૭૨]
उक्त लिङ्गद्वारम् । अथ शरीरद्वारमाह
ओरालाइ सरीरं, पढमो तिसु तत्थ दो य चरमिल्ला । सविन्व बससेवी, सकसायाऽऽहारगजुआ वि ॥ ७३ ॥
'ओरालाइ'त्ति । शीर्यत इति शरीरमौदारिका दि पञ्चविधं व्यक्तम् । तत्र विचार्यमाणे 'प्रथमः' पुलाकः 'द्वौ च चरमौ' निर्ग्रन्थस्नातकौ, एते 'त्रिषु शरीरेषु' शिष्टयोर्वक्तव्यत्वादौदारितैजसकार्मणेषु भवन्ति । 'बकुशासेविनौ' बकुशप्रतिसेवाकुशीलौ सबै क्रियावपि भवतः, तथा च वैक्रियं विना त्रिषु तत्साहित्येन चतुर्षु वा भवन्तीत्यर्थः । ' सकषायाः ' कषायकुशीला आहारकता अपि भवन्ति, तथा च त्रिषु चतुर्षु पञ्चसु वा लभ्यन्त इत्यर्थः ॥७३||
લિંગદ્વાર કહ્યુ.. હવે શરીરદ્વાર કહે છે:
જે નાશ પામે તે શરીર. ઔદારિક વગેરે પાંચ પ્રકારનું શરીર પ્રસિદ્ધ છે. શરીર વિચારણામાં પુલાક, નિગ્રંથ અને સ્નાતકને ઔદારિક, તેજસ, કાણુ એ ત્રણે શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org